Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચારસ્થાનિક સમાચાર

સૌથી મોટા સમાચાર કોરોના ને લઈને આ નવી જાહેરાત કરવામાં આવી, જાણો શું કરાઈ આગામી લહેરને લઈને

કોરોનાની ત્રીજી લહેર સમેટાઈ ગઈ એ દેશભરમાં નોંધાયેલા 22 હજાર જેટલા કેસો જોઈને કહી શકાય છે. કેમકે દેશની વસ્તી પ્રમાણે કેસોની અંદર ખૂબ જ દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે જેથી આગામી સમયમાં બિલકુલ નહિવત કેસો ભારત દેશની અંદર જોવા મળી શકે છે.

જેને જોતા એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના ની લહેર ને લઈને મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે ભારત દેશમાં હવે કોઈ બીજી લહેર જેવી મોટી લહેર નહીં આવે તેવી શક્યતા છે. દિલ્હી એઇમ્સ હોસ્પિટલના ચીફ અને કેન્દ્રના ટોચના હેલ્થ નિષ્ણાત રણદીપ ગુલેરિયા છે. તેમને કહ્યું મહામારીમાં દેશના નાગરિકોએ મહામારી ખાડવા પ્રયત્ન કર્યો છે.

એ વાતની સ્પષ્ટતા કરી હતી કે બીજી લહેર જેવી ઘાતક કોઈ લહેર આવવાની શક્યતા નથી આ મહામારીનો કંટ્રોલ લોકો પર છે ત્યારબાદ હોસ્પિટલ પર છે જેથી તમે જેટલી સાવચેતી રાખજો એટલી અસર દેખાશે કોરોના ની ત્રીજી લહેર ઘણી કંટ્રોલમાં રહી છે.
આજે આપણી દુનિયાના દેશોની સરખામણીમાં સારી સ્થિતિ છે. દેશમાં હવે કોરોના ની ત્રીજી લહેર નામશેષ થવાના આરે છે જે જોતા એવું લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં બહુ સામાન્ય થઈ જશે. ખાસ કરીને વેક્સિનેશન ના કારણે ત્રીજી લહેરનો ખતરો ઓછો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

संबंधित पोस्ट

અમદાવાદ શહેર માં આયોજિત ૧૪૫મી રથયાત્રાના શુભપ્રસંગે શુભકામનાઓ

Karnavati 24 News

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલ ના છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપધાત કયૉ.

Karnavati 24 News

સુરતની ડાયમંડ કંપનીએ બનાવેલો વિશ્વનો સૌથી મોટો લેબગ્રોન ડાયમંડ અત્યારે અમેરિકાના એક્ઝિબિશનમાં મૂકાયો.

Karnavati 24 News

અમરેલી જિલ્લામા જુગારની બદીને ડામવા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી

Karnavati 24 News

NCP પદ ગ્રહણ સમારોહ

Karnavati 24 News

 રાજ્યની 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતગણતરી શરૂ

Karnavati 24 News