Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા લડશે

ગુજરાત ચૂંટણીને આડે હવે થોડો જ સમય બાકી છે ત્યારે રાજ્યમાં રાજકારણ ગરમાઇ રહ્યું છે. આ સાથે તમામ પક્ષના નેતાઓ મતદારોને પોતાની તરફ કરવા માટે એડીચોટીનું જાર લગાવી રહ્યા છે. તો આજે ગુજરાત આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી છે. જેમાં દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડી રહ્યા છે. આપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી પ્રમાણે, દહેગામથી યુવરાજસિંહ જાડેજા ચૂંટણી લડશે. આ સાથે મહીપતસિંહ ચૌહાણ માતરથી ચૂંટણી લડશે. વડોદરા શહેરથી ચંદ્રિકાબેન સોલંકી, એલિસબ્રિજથી પારસ શાહ, નારણપુરાથી પંકજ પટેલ, મણિનગરથી વિપુલ પટેલ, ધંધુકાથી કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા, અમરેલીથી રવી ધાનાણી, લાઠીથી જયસુખ દેત્રોજા, રાજુલાથી ભરત બલદાણિયા ચૂંટણી લડશે. આ સાથે ભાવનગર પશ્ચિમથી રાજુ સોલંકી, રાધિકા રાઠવા જેતપુર પાવીથી આ ઉપરાંત અજીત ઠાકોર ડભોઈથી અને અકોટાથી શશાંક ખરે ચૂંટણી લડશે. દહેગામ યુવરાજસિંહ જાડેજા માતર મહીપતસિંહ ચૌહાણ વડોદરા ચંદ્રિકાબેન સોલંકી એલિસબ્રિજ પારસ શાહ નારણપુરા પંકજ પટેલ મણિનગર વિપુલ પટેલ ધંધુકા કેપ્ટન ચંદુભાઈ બામરોલિયા અમરેલી રવી ધાનાણી લાઠી જયસુખ દેત્રોજા રાજુલા ભરત બલદાણિયા ભાવનગર પશ્ચિમ રાજુ સોલંકી જેતપુર પાવી રાધિકા રાઠવા ડભોઈ અજીત ઠાકોર અકોટા શશાંક ખરે

संबंधित पोस्ट

બુટ ચપ્પલ પર કરવામાં આવેલા જીએસટીના વધારાને લઇ જૂનાગઢના ધારાસભ્ય નોંધાવ્યો હતો

Karnavati 24 News

અરવિંંદ કેજરીવાલે અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે મામલે આપી આ પ્રતિક્રીયા, ભાજપનો સમર્થક નિકળ્યો રીક્ષાવાળો

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

ખાંભા : રબારીકા ગામે વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ ની સ્થળ તપાસ

Karnavati 24 News

“રાહુલ ગાંધીના શબ્દોથી દેશનું માથું શરમથી ઝુકી ગયું”: CM શિવરાજ

Karnavati 24 News

વિધાનસભામાં સીએમ કેજરીવાલે કહ્યું, ‘દિલ્હીનું બજેટ રોકીને કેન્દ્રએ બંધારણ પર હુમલો કર્યો’

Karnavati 24 News
Translate »