Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ખાંભા : રબારીકા ગામે વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ ની સ્થળ તપાસ

વંદે ગુજરાત’રથ યાત્રા કાયૅક્રમ તા.૧૪/૭/૨૦૨૨ ના રોજ ખાંભા તાલુકાના રબારીકા ગામે આયોજીત કાર્યક્રમ ની સ્થળ તપાસ કરવા ખાંભા મામલતદાર સાહેબે શ્રી.રામ સાહેબ તેમજ મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી દાણીધારીયા સાહેબ તેમજ તાલુકા વિસ્તરણ અધિકારી સાહેબ શ્રી કે.વઘાસીયા.સાહેબ તેમજ રબારીકા ગામ ના આગેવાન તેમજ જિલ્લા પંચાયત ના માજી સદસ્ય શ્રી. પી.આર.પટેલ .તેમજ આચાર્ય શ્રી તેમજ શિક્ષકો સાથે મળીને સ્થળ તપાસ કરી અને કાર્યક્રમ બાબત ચચૉ કરી હતી…. અહેવાલ ખાંભા તાલુકા કર્ણાવતી ન્યૂઝ રીપોટર બાબુભાઈ ઝાલા

संबंधित पोस्ट

ભારત જોડો યાત્રા : પદયાત્રામાં સામેલ કોંગ્રેસના ચાર કાર્યકરોને કરંટ લાગ્યો

Admin

સંકટમાં ઉદ્ધવ સરકાર LIVE: સંજય રાઉતે કહ્યું- મહત્તમ સત્તા જશે; સાંજ સુધી 50 ધારાસભ્યો ઠાકરેની વિરુદ્ધ હોઈ શકે છે

Karnavati 24 News

ફરી સાંભળવા મળશે નકામા, નાલાયક, ગદ્દાર… ગેહલોત-પાયલટની એકતા પર ભાજપે માર્યો ટોણો

Admin

કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષે આમ આદમી પાર્ટીને ભાજપની B ટીમ ગણાવી . . .

Karnavati 24 News

મેંદરડા તાલુકાના ખેડૂતોને હવે બે વર્ષ બાદ ફરી વખત કાયમી વીજળી દિવસમાં આપવામાં આવશે

Admin

માનહાનિ કેસમાં ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી ફગાવી દેવામાં આવી

Admin
Translate »