Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

જુનાગઢ સમગ્ર રાજ્યમાં કર્મયોગી કર્મચારીઓ દ્વારા છેલ્લા 20 દિવસથી અ ચોક્કસ મદદની હડતાલ પર ઉતર્યા છે ત્યારે આગામી દિવસોમાં બીજી ઓક્ટોબરના રોજ કર્મચારીઓ કચેરીનો ઘેરાવ કરી અને વિરોધ કરવાના મૂડમાં છે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા વાસ્મોના કર્મયોગી કર્મચારીઓ છેલ્લા એક માસથી તેમને વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કર્મચારીઓ દ્વારા છેલ્લા છ વર્ષથી પગાર વધારો કરવાની માંગ કરી રહ્યા છે પીએફ ગ્રેજ્યુટી જેવા લાભો આપવાની પણ માંગણી કરી છે જેને લઇ અનેક રજૂઆતો કરવા છતાં તેમની માંગણી સંતોષવામાં ન આવતા તેઓ હાલ માસ સી એલ પર છે અને આ પોતાની લડતની આક્રમક બનાવવા માટે બીજી ઓક્ટોબરે ગાંધી જન્મ જયંતિથી કચેરીનો ઘેરાવ કરવો અને ધરણા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ વધુ એક વાર કર્મચારીઓ ગાંધી જયંતી નિમિત્તે પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવશે જ વાસમોના કર્મયોગી કર્મચારીઓ ગાંધી જયંતીના કાર્યક્રમની હાલ તૈયારી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આ અંગે ગંભીરતા દાખવવામાં આવે તે જરૂરી છે

संबंधित पोस्ट

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ભરૂચના આમોદથી રૂ.૮૨૩૮.૯૦ કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કરશે

‘We’re geared up’: Navy’s centrepiece Vikrant ready for commission ingfy

 ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

Karnavati 24 News

બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તાએ પોતાના પદ પરથી આપ્યું રાજીનામું, વીરેન્દ્ર સચદેવા કાર્યકારી અધ્યક્ષ

Admin

ભાજપે ચૂંટણીની તૈયારીઓ કરી શરૂ;CM પટેલની પાર્લામેન્ટ્રી બોર્ડમાં એન્ટ્રી

Karnavati 24 News

વેરાવળના પૂર્વ ધારાસભ્યના પુત્ર એવા આદ્રી ગામના યુવા સરપંચનું અવસાન સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી

Karnavati 24 News
Translate »