લોક હિતાર્થે ની વાત હોય કે ગાય માતા ની વાત હોય કે રામમંદિર નિર્માણ હોય કે પછી સંસ્કૃતિ કે ધર્મની વાત આપણાં લોક લાડીલા ધારાસભ્ય શ્રી એ ક્યારેય પક્ષાપક્ષી નથી કરી આ તેની ખાનદાની અને ખુમારી છે અને અમને તો ગૌ-માતા ના સંવર્ધન ની જવાબદારી દ્વારકાધીશ ભગવાન સીધી લીટી ના વારસા માં આપી ને ગયા છે માટે આયોજન કોઈ પણ નું અમારા વિસ્તાર માં હોય ત્યારે અમારી ફરજ અમે ના ચુકીએ એવી શક્તિ સતત મળતી રહે એવી પરમાત્મા ને પ્રાર્થના.
