Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્ય ના ઉપાધ્યક્ષ તરીકે ની બેવડી જવાબદારી સંભાળી

બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્ય ના ઉપાધ્યક્ષ તરીકે ની બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માનદ્ સેવા આપતા બોટાદ ના સામતભાઈ જેબલીયા એ અમરેલી જિલ્લાના ખાંભા ગામ શહેર તાલુકામાં થી ,, ૫૦ ,, પચાસ ગૌરક્ષકો ની નિમણૂંક કરવામાં આવેલ તેમાં ખાંભા તાલુકા પ્રમુખ તરીકે દુલાભાઈ તથા ઉપપ્રમુખ તરીકે શીવાભાઈ તથા સંગઠન મંત્રી ઘન્શામભાઈ તથા બાબુભાઈ ને મંત્રી તરીકે ઉચહોદા સાથે નિમણૂંક કરવામાં આવતા ગુજરાત ભરના ગૌરક્ષકો મા દીવાળી દશેરા જેવો માહોલ સર્જાયેલ અને ઠેકઠેકાણે ફટાકડા🎇 ફોડી મિઠાઈ વહેંચી હષઁ વ્યકત કરેલ અને હોદેદારો ના મો,નંબર ઉપર અભિનંદન શુભેચ્છા ની વષાઁ વરસી રહી છે અને ખાંભા તાલુકા માથી કોઈપણ જગ્યાએ થી કતલ માટે ગૌવંશ ની હેરફેર કરતા જણાય તો પ્રમુખ દુલાભાઈ મો,૯૬૮૭૭૧૬૪૬૫ તથા મંત્રી ઘન્શામભાઈ ના મો, ૭૦૪૬૨૮૫૩૦૭ તથા ઉપપ્રમુખ શીવાભાઈ ના મો,૯૭૩૭૩૫૩૯૬૪, તથા સંગઠન મંત્રી બાબુભાઇ ના મો, ૯૯૯૮૩૬૬૮૦૩ વિગેરે ને ફોન કરી માહિતી આપવી માહિતી આપનાર નુ નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું છે🙏 જય ગૌમાતા 🙏

संबंधित पोस्ट

માદરે વતન યોજના વિશે જાણો સંપૂર્ણ વિગત શુ છે આ યોજના

Karnavati 24 News

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી Article General User ID: PARNR441 National 44 min 2 1

Karnavati 24 News

શિક્ષકોના બદલી કેમ્પ માટેની તારીખો જાહેર, શિક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Admin

મોંઘવારીએ – પેટ્રોલમાં 80 પૈસા અમે ડીઝલમાં 82 પૈસાનો ફરી વધારો, સતત વધી રહ્યા છે ભાવ

Karnavati 24 News

 અમરેલીમાં 2.4ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Karnavati 24 News

કામની વાત/ શું તમે હાલમાં નોકરી બદલી છે, તો જૂના PF અકાઉન્ટના પૈસા આવી રીતે નવામાં એડ કરો

Karnavati 24 News
Translate »