ગારીયાધાર તાલુકામાં ભાજપની બાઈક રેલી યોજાઈ હતી . જેમાં પ્રચાર પ્રચાર શાંત થઈ રહ્યા હોય ત્યારે પહેલા દિવસે દરેક રાજકીય પાર્ટી એ પોતાનો ઉમેદવારને જીતાડવા હાલ સક્ષમ બનીને કાર્ય કરી રહી છે . . ત્યારે છેલ્લા દિવસે ભવ્ય બાઈક રેલ્વે આયોજન કરાયું હતું . જેમાં 300 જેટલા લોકો આ બાઈક રેલીમાં જોડાયા હતા . આમ આ બાઈક રેલીમાં અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થવાની હોવાથી વિશાળ પ્રમાણમાં લોકો આ બાઈક રેલીમાં જોડાયા હતા . . જેમાં બાઈક રેલી દરમિયાન ગારીયાધાર તાલુકાના અલગ અલગ આવ્યા હતા આમ બાય કરેલીમાં મોહરા પ્રમાણમાં ઉમેદવાર કેશુભાઈ નાકરાણી સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા આમ 350 કરતાં વધારે ગાડીઓ સાથે બહોળા પ્રમાણમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . . આમ ગારીયાધારમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલી યોજાઈ હતી . . . જેમાં બાઇક રેલી માં બોહળા પ્રમાણમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા અને બાઈક રેલીમાં મળ્યા હતા આમ બાય કરેલી યોજાઈ હતી . . . જેમા ગારીયાધાર ના ધારાસભ્ય સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા . .
