Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

બનાસકાંઠા ના લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલય કોટડા માં સંસ્કૃત સપ્તાહ નિમિત્તે વસ્તુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

બનાસકાંઠા ના લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલય કોટડા માં સંસ્કૃત સપ્તાહ નિમિત્તે વસ્તુ પ્રદર્શની યોજવામાં આવી હતી

બનાસકાંઠા ના લાખણી તાલુકાના કોટડા ની આદર્શ વિદ્યાયાલય ની બાળાઓ દ્વારા વિવિધ વસ્તુઓને સંસ્કૃતમાં શું કહેવાય અને પ્રત્યક્ષ દર્શન દ્વારા શિક્ષણના હેતુ પાર પડે તે માટે આ પ્રદર્શનું આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ લાખણી તાલુકા ના  કોટડા ગામમાં પધારેલા વડીલો અને ગ્રામજનો તેમજ વિવિધ અલગ અલગ શાળામાંથી આવેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓ ઉત્સાહ પૂર્વક પ્રદર્શન નિહાળી અને કંઈક નવું જોયું અને નવું શીખવાનું એવી લાગણી સાથે અનુભવ મેળવી અને વિદાય થયા હતા આજરોજ લગભગ 500 જેટલા વ્યક્તિઓએ આ પ્રદર્શ નિહાળ્યું હતું અને પ્રદર્શના આયોજન શ્રી મતી હેતલબેન ત્રિવેદી કરવામાં આવ્યું હતું  અને માર્ગદર્શક શાળાના આચાર્ય શ્રી હિમાંશુભાઈ સુતરીયા દ્વારા આપવામાં આવ્યું હતું અને તમામ શાળા ના સ્ટાફ અને યુવાન મિત્રો અને ગામ લોકો દ્વારા આ પ્રદર્શ ને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી અને કાર્યકર્મ ને સફળ બનાવ્યો હતો

રિપોર્ટ :- લલિત દરજી દિયોદર બનાસકાંઠા

संबंधित पोस्ट

Kitchen Tips: તમને સ્વાદની સાથે સ્વાસ્થ્યનો ખજાનો મળશે, ઘરે જ બનાવો ટેસ્ટી ઓટ્સ ઉત્પમ રેસીપી

Karnavati 24 News

Navratri: ઉપવાસમાં ખાલી પેટે ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહિં તો રોવાનો વારો આવશે

Karnavati 24 News

अगर आपके बाल भी सफेद हो गए हैं तो हफ्ते में एक बार यह उपाय जरूर करें

Admin

શિયાળામાં, તમારા ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

Karnavati 24 News

 હુનર હાટમાં ‘સેલ્ફી પોઈન્ટ’ બન્યું સુરતીઓનાં આકર્ષણનું કેન્દ્ર

Karnavati 24 News

ડાબા પડખે ઊંઘવાથી નથી થતી આ તકલીફો, ફાયદાઓ જાણીને તમે પણ છક થઇ જશો

Karnavati 24 News
Translate »