Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ભરૂચ એમિટી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઇ સ્પર્ધા માં 150થી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો

ભરૂચ એમિટી સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા યોજાઇ

સ્પર્ધા માં 150થી વધુ સ્પર્ધકો એ ભાગ લીધો

ભરૂચ એમેટી સ્કૂલ ખાતે આજરોજ ભરૂચ યોગાસન સ્પોટ એસોસિએશન એશો અને ગુજરાત સ્પોટ યોગાસન એશો દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામા આવ્યું હતું..
યોગ એ એક અભ્યાસ પ્રક્રિયા છે જેમાં શરીરના અંગો દ્વારા શારીરિક મુદ્રાઓ અને માનસિક સ્થિતિ જેમ કે ધ્યાન નો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો યોગ ના ઘણા ફાયદા છે. યોગ નો દરરોજ અભ્યાસ કરવાથી શરીર માં એક લચીલપણું આવે છે સાથે મન પણ શાંત થાય છે. યોગ નો એક અધ્યાત્મિક ઉદેશ્ય પણ છે કે તેના દ્વારા વ્યક્તિ જન્મ અને મૃત્યુ ના ચક્ર માં થી મુક્ત થયી શકે છે.કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોગને સ્પોટ કેટગીરીમાં સમાવેશ કરી કરવામાં આવ્યું છે જેના ભાગ રૂપે ભરૂચ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધા એમેટી સ્કૂલ ખાતે

ભરૂચ યોગાસન સ્પોટ એસોસિએશન અને ગુજરાત સ્પોટ યોગાસન એશો દ્વારા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં 150 થી વધુ બાળકો,યુવાનો મહિલા ઓ એ ભાગ લીધો હતો.આ યોગ સ્પર્ધા માં મુખ્ય મહેમાન તરીકે સ્પોર્ટ અધિકારી રાજનસિંહ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે જિલ્લાકક્ષા ની યોગ સ્પર્ધા માં ભાગ લેનાર સ્પર્ધકોને પ્રશિક્ષણ પત્ર અને વિજેતા ને રાજ્ય કક્ષાએ યોગ સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવશે.

संबंधित पोस्ट

Rohit Sharma એ ખરીદી ચમચમાતી કરોડોની કિંમતની મોંઘીદાટ કાર, બ્લ્યૂ ટીમની જર્સી જેવો જ પસંદ કર્યો રંગ

Karnavati 24 News

નદી ઉત્સવ’ ઉજવણીના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઈ

Karnavati 24 News

क्रिकेटर ऋषभ पंत को दो हफ्ते में मिल सकती है अस्पताल से छुट्टी, मैदान पर वापसी की उम्मीद बढ़ी

Admin

INDVsAUS: રોહિત શર્મા T20Iમાં સિક્સર કિંગ બનવાથી માત્ર એક પગલુ દૂર, માર્ટિન ગુપ્ટિલનો તોડશે વર્લ્ડ રેકોર્ડ

Karnavati 24 News

આંસુઓ સાથે રોજર ફેડરરની ઇમોશનલ વિદાય, રાફેલ નડાલ અને જોકોવિચ પણ ભાવુક થયા

PAK Vs BAN: પાકિસ્તાને બાંગ્લાદેશને પાંચ વિકેટે હરાવ્યું, સેમીફાઇનલમાં પહોંચી

Admin
Translate »