મેંદરડા જુનાગઢ રોડ પર થયેલ ફોરેસ્ટ ગાર્ડ તુષારભાઈ અકસ્માત મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાય મેંદરડા પોલીસ સ્ટેશનની પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી રશ્મિનભાઈ લીંબડીયા દ્વારા એસટી બસ નંબર જીજે 1817077 ના ચાલક સામે બેફિક રીતે અને પૂર ઝડપે ગફલત રીતે હકાવી અને તુષારભાઈ ની મોટરસાયકલ તથા તેના એકસીડન્ટ કરતા તુષારભાઈ ને માથાના ભાગે કપાળના ભાગે ડાબી બાજુએ ગંભીર જાઓ તેમજ શરીરે ઓછી આવી જાઓ પહોંચાડી સારવાર દરમિયાન મરણ જઈ ગુનો કર્યા બાબતની એક ફરિયાદ એસટી ડ્રાઇવર સામે નોંધવામાં આવી છે આ અકસ્માતમાં તુષારભાઈ નું મોત થયું હતું સારવાર દરમિયાન જ બાબતની એક ફરિયાદ દાખલ થઈ મેંદરડા તાલુકાના દેડકડી રેન્જ કેન્ડીપુર રાઉન્ડ માં ઘણા વર્ષોથી ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા યુવાનો એકાએક મોત થતા સમગ્ર ફોરેસ્ટ પરિવારમાં સંસનાટી જવા પામી હતી જ્યારે તેમના પરિવારજન દ્વારા એસટી બસના ચાલક વિરુદ્ધ મેંદરડા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે હાલ ગુનો દાખલ કરી લીધો છે આ અંગેની તપાસ પીએસઆઇ કે એમ મોરી ચલાવી રહ્યા છે
