Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

ગીર ગઢડા તાલુકાના મધ્ય ગીર માં આવેલા રાવલ ડેમ ને સ્વતંત્ર પર્વ નિમિતે સોળે શણગાર સજવા માં આવ્યો હતો

ગીર ગઢડા તાલુકાના મધ્ય ગીર માં આવેલા રાવલ ડેમ ને સ્વતંત્ર પર્વ નિમિતે સોળે શણગાર સજવા માં આવ્યો હતો

ઉના તાલુકા જિલ્લા તાલુકા નું જીવાદોરી સમાન જેવું રાવલ ડેમ નો અવિરત નજારો જોવા મળ્યો છે સ્વતંત્ર દિવસની ઉજવણી રૂપે સમગ્ર રાવલ ડેમમાં લાઈટો થી શણગારવામાં આવ્યું છે તેનો સુંદર અને વિરત નજરો જોવા લોકો મોટી સંખ્યામાં રાવલ ડેમે પહોંચ્યા હતા અને ત્યાં સેલ્ફી પડાવી હતી જોકે અતિ ભારે વરસાદથી રાહુલ ભરચક થયો છે જેને કારણે જાહેર સૂચનાઓ પણ આપી છે જ્યારે આજે 15 મી ઓગસ્ટ નિમિત્તે રાહુલ તેમને સોળે શણગાર કરવામાં આવ્યો છે અને તેનો સુંદર અને રમણીય નજારો જોવા મળ્યો છે આઝાદીકા અમૃત ઉત્સવ ની ઉજવણી પણ રાવલ ડેમ એ કરવામાં આવી છે

 ગીર ગઢડા તાલુકાના મધ્ય ગીર માં આવેલા રાવલ ડેમ ને 75 માં સ્વતંત્ર પર્વ 15 ઓગષ્ટ ની ઉજવણી નિમિતે સોળે શણગાર સજવા આવ્યો હતો
ગીર સોમનાથ જિલ્લા માં માત્ર એક રાવલ ડેમ ને સણગાર તા પર્ટકો ઉમટી આ નજારો જોવા ઉમટી પડયા હતા

संबंधित पोस्ट

नवजोत सिद्धू पहुंचे मूसेवाला की हवेली, सरकार पर साधे निशाने

Admin

HPCL में बंपर भर्तियां: 18 से 25 साल तक के उम्मीदवार कर सकेंगे आवेदन, सैलरी 76,000 रुपए तक

Karnavati 24 News

जयपुर – चित्रकूट थाने का कांस्टेबल और सेवानिवृत्त डीएसपी सोनीपत में घूस लेते गिरफ्तार

Karnavati 24 News

રાજ્યની વિવિધ નગરપાલિકાઓ-મહાનગરપાલિકાઓમાં શહેરી વિકાસના કામો માટે એક જ દિવસમાં ₹605.48 કરોડ મંજૂર કર્યા છે.

Karnavati 24 News

सहारनपुर में एक ही दिन में दो सड़क हादसे,एक में मासूम तो एक में युवक ने जान गवाई

Admin

चाणक्य नीति जगहों के बारे में : ऐसी जगहों को तुरंत छोड़ दें, नही तो जान भी जा सकती है।

Karnavati 24 News
Translate »