આગામી 12 ઓગસ્ટ થી 11 સપ્ટેમ્બર 2022 દરમિયાન મતદાન યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે જેમાં નામ નોંધણી સહિતના કાર્યક્રમનું આયોજન કરાશે જેમાં જોડાવા માટે અપીલ કરતાં મેંદરડા જિલ્લા પંચાયતના સદસ્ય હરેશભાઈ ઠુંમર એમને અપીલ કરી છે કે વધુમાં વધુ લોકો આ સેવાનો લાભ લે જેમાં તારીખ 1 10 2022 ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તો અચૂક મતદાર યાદીમાં નામનો કરાવો અને મતદાનનો અધિકાર મેળવો નામનો નહીં અથવા ફેરફાર માટે પણ સેવા ઉપલબ્ધ છે ઓનલાઇન રૂબરૂ સેવા માટે વધુ માહિતી માટે ખાસ ઝુંબેશ ચલાવી રહ્યા છે જેમાં ખાસ ઝુંબેશના દિવસો 21 ઓગસ્ટ રવિવારે 28 ઓગસ્ટ રવિવારે 4 સપ્ટેમ્બર રવિવારના રોજ 11 સપ્ટેમ્બર રવિવારના રોજ સવારે 10 થી સાંજે 5:00 વાગ્યા સુધી જે તે મતવિસ્તારના મતદાન મથક પર સંપર્ક કરવાનો રહેશે ત્યારે વધુમાં વધુ લોકો પોતાના મતદાન મથક પર પહોંચી અને પોતાની મતદાન યાદી સુધારણા કાર્યક્રમમાં જોડાઈ અને પોતાનું મતદાન કરવા માટેનું કાર્ડ મેળવી લે તેવી એક અપીલ હરેશભાઈ ઉંમર દ્વારા કરવામાં આવી છે
