વોર્ડ નંબર 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા પેવિંગ કામનું ખાત મુહૂર્ત આજ રોજ ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરિયા, દીપકભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 4 ના આગેવાનો કાર્યકર્તા, તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંવોર્ડ નંબર 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા પેવિંગ કામનું ખાત મુહૂર્ત આજ રોજ ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરિયા, દીપકભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 4 ના આગેવાનો કાર્યકર્તા, તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુંવોર્ડ નંબર 4 માં મોરબી રોડ જકાતનાકા પાસે બાલગોપાલ રેસ્ટોરન્ટ પાસે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા ની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા પેવિંગ કામનું ખાત મુહૂર્ત આજ રોજ ભાજપના મહામંત્રી કિશોરભાઈ રાઠોડ ના વરદહસ્તે કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કોર્પોરેટર કંકુબેન ઉઘરેજા, નયનાબેન પેઢડીયા, સોનલબેન સોરઠીયા, પરેશભાઈ પીપળીયા, અશોકભાઈ લુણાગરિયા, દીપકભાઈ પનારા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા વોર્ડ નંબર 4 ના આગેવાનો કાર્યકર્તા, તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
