નેશનલ ફૂડ સિક્યોયોરિટી મિશનમાં ભરતી ની જાહેરાત થઇ છે . જેમાં યોગ્યતા અનુસાર દરેક ઉમેદવાર આ ભરતીમાં સ્થાન મેળવી શકશે . આ ઉપરાંત આ ભરતીમાં સારું પગાર ધોરણ પણ મેળવી શકાશે .
*શિક્ષણ* આ ભરતીમાં સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે
*અનુભવ* આ ભરતીમાં કોઈ પણ પ્રકારના અનુભવ હોય તો તે વ્યક્તિને અગ્રતા આપવામાં આવશે
*પગાર* આ ભરતીમાં સરકારી પગાર ધોરણ મુજબ પગાર નક્કી કરવામાં આવેલો છે
*જગ્યા* આ ભરતીમાં 13 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત નક્કી કરે છે .
*વય મર્યાદા* આ ભરતીમાં પોસ્ટ મુજબ અલગ અલગ વય મર્યાદા નક્કી કરાઈ છે .
*અરજી કરવાની રીત* આ ભરતીમાં અરજી કરવાની રીત ઓનલાઈન નક્કી કરાય છે .
*અરજી માટે અંતિમ તારીખ* – આ ભરતીમાં અરજી માટેની છેલ્લી તારીખ 30-4-2022 રાખવામા આવેલી છે .
*અભ્યાસ* આ ભરતીમાં અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અભ્યાસક્રમ નક્કી કરાયો છે
*અરજી ફી* આ ભરતીમાં અરજી ફ્રી નિશુલ્ક કરાઈ છે .
*શિફ્ટ ટાઇમિંગ* આ ભરતીમાં અલગ અલગ શિફ્ટ નક્કી કરે નથી . બધા કર્મચારીઓ એ એક જ શિફ્ટ માં કાર્ય કરવું પડશે .