Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

VSSC માં ભરતી 2022 માટે એપ્લિકેશન માટે ફોર્મ આવ્યું બહાર

હાલમાં VSSC માં ભરતી બહાર આવી છે . જેમાં દરેક ઉમેદવાર આ ભરતીમાં અરજી કરીને નૌકરી મેળવી શકે છે . તેમજ દરેક ઉમેદવાર આ અરજી માં લાયકાત ના આધારે પદ મેળવી શકશે

*પોસ્ટનું નામ*
આ ભરતીમાં ટ્રેડ એપ્રેન્ટિસની 297 જગ્યાઓ જગ્યા માં ભરતી બહાર આવી છે .

*ટૂંકી માહિતી*
આ ભરતી વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર માં ટ્રેડ એપ્રેન્ટિસની 297 જેટલી જગ્યાઓ પર VSSC ભરતી માટે નવીનતમ સૂચના બહાર આવી છે. જે ઉમેદવારો VSSC ટ્રેડ એપ્રેન્ટિસ ભરતી માં રસ ધરાવતા હોય તેઓ 24 માર્ચ 2022 થી 4 એપ્રિલ 2022 સુધી સત્તાવાર વેબસાઇટ નૌકરી માટે અરજી કરાવી શકે છે.

*વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ભરતી*

*યોગ્યતા* આ ભરતીમાં તમામ ઉમેદવારોએ રસાયણશાસ્ત્ર , ભૌતિકશાસ્ત્રમાં પ્રથમ વર્ગ B.Sc, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, ગણિત અથવા માન્યતાપ્રાપ્ત બોર્ડ,યુનિવર્સિટી,સંસ્થામાંથી સમકક્ષ વિષયો વાળો હોવો જોઈએ . #રાષ્ટ્રીય વેપાર પ્રમાણપત્ર/નિયુક્ત વેપારમાં કામચલાઉ NTC.

*અગત્યની તારીખ*
*ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ* આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 24 માર્ચ 2022 રાખવામાં આવી છે

*ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ* આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ 2022 છે .

*વય મર્યાદા*
આ ભરતીમાં વધારે માં વધારે વય 31 માર્ચ 2022 ના રોજ 30 વર્ષ થવી જોઈએ .

*પસંદગી પ્રક્રિયા* આ ભરતીમાં તમામ ઉમેદવારો પોતપોતાના અભ્યાસક્રમોમાં પાસ હોવા જોઈએ . જો કે માત્ર નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ માં જ અરજી કરવા યોગ્ય છે. આ ઉપરાંત અન્ય સંસ્થા માં એપ્રેન્ટિસ સાથે જોડવાની હોતું નથી

*કેવી રીતે અરજી કરવી*
*અરજી કરવાની રીતઃ*આ ભરતીમાં અરજી કરવાની રીત ઓનલાઈન માધ્યમ છે .

संबंधित पोस्ट

રાયપુરમાં મોટી હેલિકોપ્ટર દુર્ઘટનાઃ એરપોર્ટ પર લેન્ડિંગ વખતે સરકારી હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઈલટના મોત

Karnavati 24 News

UK ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આજથી બે દિવસની ભારતની મુલાકાતે..

Karnavati 24 News

જીતુ વાઘાણી પર વાંરવાર કટાક્ષ કરી આપ દિલ્હીમાં રહીને આડકતરી રીતે પ્રચાર કરી રહ્યું છે, જાણો કેમ

Karnavati 24 News

ભારતના ઘઉંની નિકાસ પ્રતિબંધનું સમર્થન કરીને ચીને આશ્ચર્યચકિત કર્યા.

Karnavati 24 News

કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા 13 થી 16 મે દરમિયાન યોજાશેઃ 4588 જગ્યાઓ માટે 18 લાખથી વધુ ઉમેદવારો, એક ક્લિકથી જાણો પરીક્ષા કેન્દ્રનું લોકેશન

Karnavati 24 News

PM કિસાન સન્માન નિધિ યોજના માં 2000 નો હપ્તો થશે જમા

Karnavati 24 News