Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

રવિવારની વહેલી સવારે જ ખુલી જશે આ બે રાાશિઓની કિસ્મત, મા આપશે શુભ સમાચાર

રવિવારની વહેલી સવારથી ખુલી જશે આ બે રાાશિઓની કિસ્મત, મા આપશે શુભ સમાચાર
રવિ એટલે સૂર્ય. જ્યોતિષમાં સૂર્યને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. તેમજ કુંડળીમાં તેમને આત્માના કારક માનવામાં આવ્યાં છે. તેમનો રંગ કેસરિયો તેમજ રત્ન માણિક્ય છે. આ દિવસના કારક દેવ સ્વયં સૂર્ય દેવ છે.
આપણે કોઈપણ સારા કાર્યની શરૂઆત કરતા પહેલા આપણા ઈસ્ટદેવની પૂજા અર્ચના કરીએ છીએ. તેમના આશિર્વાદ મેળવીએ છીએ. તેમાં પણ આપણે જાણીએ છીએ કે, આપણા ઈસ્ટદેવ માટે કોઈને કોઈ વારનું તો મહત્વ હોય જ છે. તેમાં પણ તે દિવસે જો કાંઈ મંગલકારી બને તો.. આવી બે રાશિ છે જેના જાતકો માટે રવિરાથી સારા દિવસોની શરૂઆત થઈ રહી છે. ત્યારે કઈ છે તે બે રાશિ આવો જાણીએ.
મકર
મકર રાશિના જાતકોના ગ્રહોની દીશા ખુબ મજબૂત બનતી દેખાય છે. તેમના ગ્રહો એક જ લાઈનમાં હશે કે, એટલે કે, તેઓ સફળતાની ચી઼ડીઓ તરફ આગળ વધી રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રીતે સુધરી જશે. જેના કારણે તમારી કિસ્મત ચમકી જશે. તમને તમારા કાર્યમાં સફળતા અપાવડાવવામાં તમારા પરિવારજન કે, સગા સંબંધીની મદદ મળી શકે છે. તમને અનેક પ્રકારના શુભ સમાચાર મળશે. જેના કારણે તમે તમાારા દરેક કાર્યમાં તરક્કી કરી શકશો. ધંધા-વેપારમાં પણ તમને સફળતા મળશે.
મીન
તમે વેપાર-ધંધા સાથે જોડાયેલા છો તો, ઝડપી રીતે તેમાં આગળ પણ વધી શકશો અને કોઈપણ કામમાં સફળતા પણ મેળવી શકશો. આજના દિવસે અચાનક જ તમને પૈસા મળી શકે છે. તમારી આવકમાં વધારો થઈ શકે છે. કારણ કે, વર્ષો બાદ આ બંને રાશીના લોકો માટે યોગ બન્યો છે. જો તમે કોઈ કાર્ય પાછળ વારંવાર પ્રયાસો કરી રહ્યા હશો તો તે પણ પૂર્ણ થશે.

संबंधित पोस्ट

તમે ક્યારે પણ ઘરે નથી બનાવ્યા બ્રેડ ઉત્તપમ? તો મોડુ કર્યા વગર નોંધી લો આ રેસિપી

Karnavati 24 News

ક્રેસંટ, ઘોઘાસર્કલ, રૂપાણી, વડવા પાદરદેવકી સહિતના અનેક વિસ્તારોમાં ગણેશ ઉત્સવ સંદર્ભે તડામાર તૈયારીઓ

Karnavati 24 News

વારંવાર તૂટી જાય છે નખ? તો લીંબુના આ 2 ઉપાય તમારા માટે છે બેસ્ટ

Karnavati 24 News

अगर आप बालों की ग्रोथ बढ़ाना चाहते हैं तो इस आसान उपाय को जरूर अपनाएं

Admin

દરરોજ 30 મિનિટ માટે ડાન્સ કરો અને આ રોગોને ‘ગુડબાય’ કહો.

Karnavati 24 News

नमक जहां आपकी भूख को बढ़ाता है वहीं दूसरी ओर यह आपकी उम्र को भी कम कर सकता है

Karnavati 24 News
Translate »