Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાજ્યમાં કોરોનાના માત્ર નવા 5 જ કેસો નોંધાયા, 32 જિલ્લા, 6 કોર્પોરેશનમાં એક પણ કેસ નહીં

ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસોનો આંક સતત ઘટી રહ્યો હતો. રાજ્યમાં કોરોના કેસો 24 કલાકમાં માત્ર 5 જ નોંધાયા છે. કેસો ઓછા થઈ રહ્યા હોવાથી લોકોએ રાહત અનુભવી છે. અત્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. 89 દર્દીઓ સાજા થયા હતા જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી.

24 કલાકમાં નવા કેસો જે નોંધાયા છે તે જોતાં લાગી રહ્યું છે કે, આગામી સમયમાં કેસો બિલકુલ કેસો કાબુમાં આવી જશે અને જીરો કેસ થઈ જશે તેવું લાગી રહ્યું છે. બિલકુલ કેસો ઘટી શકે છે. કેમ કે, અગાઉ ઑક્ટોબર, નવેમ્બર આસ પાસ 25 થી 30 જેટલા કેસો જોવા મળ્યા હતા અત્યારે માત્ર 10 થી નીચે કેસો નોંધાયા છે. એ પહેલા તેનાથી પણ ઓછા કેસો નોંધાયા હતા. એક તરફ જ કેસો ઓછા નોંધાઈ રહ્યા છે. એ રીતે જ હવે કેસો ઘટતા આ વખતે કોરોના ની મહામારી સમાપ્ત થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. રિકવરી રેટ 99.09 ટકા થયો છે.
મહેસાણા 2, વડોદરા માં 2 કેસો નોંધાયા છે. પરંતુ મૃત્યુ ઘટ્યા છે એક પણ નું મૃત્યુ થયું નથી. રાજ્યમાં વેન્ટી લેટર પર હજુ પણ દર્દીઓ છે. 02 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 148 દર્દીની હાલત સ્થિર છે.
ઓછી સંખ્યમાં કેસો જોવા મળતા લોકોમાં કોરોનાનો ડર બિલકુલ દૂર થતો જઈ રહ્યો છે ત્યારે હવે કોરોના ના આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

संबंधित पोस्ट

યુવાનો માટે ખુશખબર/ ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કરી જાહેરાત, સેનામાંથી 4 વર્ષની સેવા આપ્યા બાદ નોકરીએ રાખશે

Karnavati 24 News

વાસ્તુ ટિપ્સઃ ઘરની આ દિશામાં તુલસીનો છોડ લગાવવાનું ભૂલશો નહીં

Karnavati 24 News

કોરોનાની અરાજકતા વચ્ચે ચીનમાં નવો વાયરસ મળ્યો, 35 લોકો સંક્રમિત થયા

Karnavati 24 News

 મહામારી કાળના 638 દિવસમાં SSG હોસ્પિટલની લેબમાં 3 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કરાયા

Karnavati 24 News

મદ્રાસ યુનિવર્સિટી ભરતી 2022 રિસર્ચ ફેલો 44 પોસ્ટ માટે અરજી કરો

Karnavati 24 News

અમરેલી જિલ્લામાં 30,021 વિદ્યાર્થી ધોરણ-10 અને 12 ની પરીક્ષા આપશે

Karnavati 24 News