Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

TCSમાં નોકરી કરવાની સારી તક, કઇ રીતે કરી શકશો અરજી, જાણો

સ્થળ* આ ભરતી દિલ્હી માટે કરવામાં આવી છે .
*અનુભવ* : આ ભરતીમાં કોઈપણ પ્રકારના અનુભવની જરૂરીયાત રહેતી નથી.
*પગાર*આ ભરતીમાં સરકારી નિયમોનુસાર પગારધોરણ રાખવામાં આવેલ છે .
*શિફ્ટ ટાઇમિંગ* આ ભરતીમાં કોઈપણ શિફ્ટ નું ટાઇમિંગ નકકી કરવામાં આવેલ નથી. *અન્ય વિગતો* આ ભરતીમાં જગ્યા-ઉલ્લેખ નથી .
*વય મર્યાદા* આ ભરતીમાં ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમરથી 28 વર્ષ ની વધુમાં વધુ ઉમર રહેશે.
*અરજી કરવાની રીત* આ અરજી ઓનલાઇન કરવાની રહેશે .
*અભ્યાસ-*આ ભરતી ઉમેદવારોએ વર્ગ 10, વર્ગ 12, તેમજ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને પોસ્ટ-ગ્રેજ્યુએશન ની તમામ ભરતીઓમાં નામ લખાયેલ હોવું જરૂરી છે . તેમજ દરેક પરીક્ષામાં પરીક્ષામાં દરેકમાં 60% અથવા 6 CGPA મિનિમમ ગુણ હોવા જોઈએ.
*અરજી ફી* આ ભરતી માટે કોઈ ચોક્કસ પ્રકારની અરજી ફી નો ઉલ્લેખ કરવામાં આવેલ નથી

હાલમાં આ ભરતી માં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ આ તમામ ભરતીમાં ભાગ લઈ શકે છે .ત્યારે આ તકે ઘણા યુવાનો રોજગારી માટે અરજી કરી ને ભરતી કરી શકશે .

संबंधित पोस्ट

એક્સક્લુઝિવ: અમેરિકન ગુજરાતીએ ટ્રક કંપની AMW, Tritonને રૂ.માં હસ્તગત કરી. 400-600 કરોડ

આવતા મહિને ખેડૂતોને આપવામાં આવશે બે હજારની સહાય આપશે .

Karnavati 24 News

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

Karnavati 24 News

અમદાવાદમાં 29મી સપ્ટેમ્બરથી નેશનલ ગેમ્સ શરૂ થશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

Karnavati 24 News

વલસાડ કસ્તુરબા હોસ્પિટલના કર્મચારીએ દર્દીના હાથમાંથી સોનાની બંગડી સેરવી લીધી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ

Karnavati 24 News

મોંઘવારીએ – પેટ્રોલમાં 80 પૈસા અમે ડીઝલમાં 82 પૈસાનો ફરી વધારો, સતત વધી રહ્યા છે ભાવ

Karnavati 24 News
Translate »