Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

અદાણી પાવર ના શેર માં આવ્યો ઉછાળો આ કારણ થી આવ્યો ઉછાળો

હાલમાં અદાણી પાવરના શેર માં રોકેટની જેમ વધી રહ્યા છે. જો કે મંગળવારે કંપનીનો શેર 14.06 ટકાના જેટલા વધારા માં રૂ. 173.65 ના સ્થાન પર બંધ થયો હતો. ત્યારે આ કંપનીના શેરમાં સતત પાંચમા ટ્રેડિંગ ના દિવસે વધારો થયો હતો. આ શેર માં છેલ્લા પાંચ ટ્રેડિંગ દિવસોમાં અદાણી પાવરના શેરમાં 34 ટકા નો ઉછાળો આવ્યો છે . ત્યારે આ વર્ષે કંપનીના શેરમાં 72% ઉછાળો આવ્યો છે અને તે 101 રૂપિયાથી આગળ વધીને 172 રૂપિયા થયો છે .

*લક્ષ્યાંક કિંમત રૂ. 460-470*
હાલ IIFL સિક્યોરિટીઝે શેરને ‘BUY’ રેટિંગ આપ્યું છે અને તેની મધ્ય-ગાળાની ટાર્ગેટ કિંમત રૂ. 460-470 છે. એટલે કે , રોકાણ પર 170.66% સુધીનું વળતર મળશે જો કે IIFL સિક્યોરિટીઝના જણાવ્યા મુજબ, કંપનીએ તાજેતરમાં એસ્સાર પાવર એમપી હસ્તગત કર્યો છે. જેથી અદાણી પાવર મુન્દ્રામાં APMULના વીજળી પ્લાન્ટમાં લિક્વિડિટી એમોનિયાના ઉપયોગ વધ્યો છે એ ઉપરાંત ઇંધણ ના ભાવ માં વધારો આવ્યો છે .

*અદાણી પાવરની શક્તિમાં વધારો થવાનો છે*
હાલ માં આ કંપનીના શેરમાં ઉછાળા માટેનું બીજું મોટું કારણ એ કે જે ગયા અઠવાડિયે અદાણી પાવરે બજારને જાણ કરી હતી કે તેના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે અદાણી પાવર સાથે સંપૂર્ણ માલિકીની છ પેટા કંપનીઓના વિલીનીકરણની યોજનાને મંજૂરી આપી છે.
જો કે આ ફાઇલિંગ પ્રમાણે, અદાણી પાવર સાથે મર્જ કરાયો હતો આવનારી પેટાકંપનીઓમાં અદાણી પાવર મહારાષ્ટ્ર લિમિટેડ, અદાણી પાવર (મુન્દ્રા) લિમિટેડ, ઉડુપી પાવર કોર્પોરેશન લિમિટેડ, છે.

संबंधित पोस्ट

ખુશખબર/ ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, 2000નો હપ્તો આવે તે પહેલા મળી શકે છે નવી સુવિધા

Karnavati 24 News

મોટો ફેરફારઃ 1 જુલાઈથી ચારેય લેબર કોડ લાગુ થઈ શકે છે, આ અઠવાડિયામાં 4 દિવસના કામ પછી 3 દિવસની રજા આપશે

Karnavati 24 News

 ગૌતમ અદાણી ફરી બન્યા એશિયાના બીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ

Karnavati 24 News

ભારતના ઘઉંની નિકાસ પ્રતિબંધનું સમર્થન કરીને ચીને આશ્ચર્યચકિત કર્યા.

Karnavati 24 News

ચીનની મોબાઈલ કંપનીઓ MI અને Oppo ભારતમાં અબજો રૂપિયાની છેતરપિંડી કરે છે?

Karnavati 24 News

ક્રિપ્ટોનો વધતો વ્યાપ: આ એરલાઈન્સ હવે બિટકોઈનમાં ચૂકવણી સ્વીકારશે

Karnavati 24 News