Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

કચ્છ માંડવી ખાતે ના મહિલા પત્રકાર/એંકર સાથે આપ ના કાર્યકરો દ્વારા થયેલ અપમાન દેશ ની ચોથી જાગીર અને પત્રકાર જગત ક્યારેય નહિ સાંખીલે…

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જો T.V ચેનલ નાં પ્રસારણ કરતી ચેનલ ના મહિલા એંકર સાથે ખોટી રીતે આપ નાં કાર્યકરો દ્વારા જે પત્રકાર ની ફરજ માં દાદાગીરી અને ગુંડાગીરી કરી છે જેની માહિતી એક વિડિયો નાં માધ્યમ થી જોવા અને જાણવા મળેલ છે…

વિડિયો મુજબ ઘટના પત્રકાર જગત અને સમાજ માટે ચોકકસ અશોભનીય અને નિંદનીય છે.

संबंधित पोस्ट

ભાવનગર મ્યુનિસિપાલિટી સ્કૂલોમાં 3 કરોડના ખર્ચે 40 સ્કૂલો રીનોવેટ કરાશે

Karnavati 24 News

1 ઓક્ટોબરથી માત્ર આ લોકોને જ મળશે વીજળી સબસિડી, આ ત્રણ રીતે કરો અરજી નહીં તો તમારે આખું બિલ ચૂકવવું પડશે.

Karnavati 24 News

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જાણો કેટલા કરોડનો થશે ખર્ચ, ગત વખતે કેટલો ખર્ચ કરાયો

Admin

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

 મહામારી કાળના 638 દિવસમાં SSG હોસ્પિટલની લેબમાં 3 લાખથી વધુ RT-PCR ટેસ્ટ કરાયા

Karnavati 24 News

નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના અધિકારીઓની આગોતરી તૈયારી રૂપે મળી બેઠક

Karnavati 24 News
Translate »