Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ખેલ મહાકૂભ-2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે.

રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકૂભનુ આયોજન કરાય છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે ૫૫ લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે આ માટેના રજીસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામા વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.

રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજયના યુવાઓ-રમતવીરો ને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકૂભનુ આયોજન કરાય છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે ૫૫ લાખથી વધુ રમતવીરોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે આ માટેના રજીસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામા વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. મંત્રી સંઘવીએ ઉમેર્યુ કે, રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ વર્ષના ખેલ મહાકુભમા અમુક રમતવીરોને હજુ રજીસ્ટ્રેશન કરાવવાની માગ આવતા મુખ્યમંત્રીશ્રીએ યુવાઓના વિશાળ હિતમા આ મહતાવનો નિર્ણય કર્યો છે. તદ્ અનુસારરમતવીરો માટે ખુશી અને રાહતના સમાચાર સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને #khelmahakumbh2022 માટે રજીસ્ટ્રેશન વિન્ડો ફરીથી આજે સવારે 10AM થી આવતીકાલે 11:59PM સુધી (2 દિવસ માટે) ખાસ કિસ્સામાં ખોલવામાં આવશે તો રસ ધરાવતા રમતવીરોને ભૂલ્યા વગર આ શ્રેષ્ઠ તકનો ઉપયોગ અચૂકપણે કરવા અપીલ કરાઈ છે. તેમજ ખેલ મહાકુંભ કોઈ પણ વ્યક્તિ બાકી ન રહી જાય તે માટે ફરી લોકો માટે ખુલ્લું મુકાયું છે

संबंधित पोस्ट

કેન્દ્રશાસિત દીવમાં જિલ્લા લેવોનો ફૂટબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો . .

Karnavati 24 News

Ranji Trophy 2022: રણજી ટ્રોફી 2 વર્ષ બાદ 9 સ્થળો પર મેચ સાથે આજથી ફરી શરુ, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે પર રહેશે સૌની નજર

Karnavati 24 News

ભારત વિ. ન્યુઝીલેન્ડ: સૂર્યાની ઝડપી બેટિંગ પર ફરી વળ્યું પાણી, બીજી બાજુ સંજુ સેમસને જિત્યું સૌનું દિલ, બીજી વન્ડે મેચ વરસાદને કારણે થઈ રદ્દ

Admin

ખેડૂત પ્રતિભા કેળવે છેઃ સુરતના ખેડૂતે લાખોના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું અને છોકરીઓને ફ્રી ટ્રેનિંગ આપી, ગુજરાતની ટીમમાં 5 ખેલાડીઓ – એક કેપ્ટન

Karnavati 24 News

ગૌતમ ગંભીર ચાર વર્ષ પછી ક્રિકેટના મેદાન પર કરશે વાપસી, આ લીગમાં ભાગ લેશે

Karnavati 24 News

ઘરમાં જ પાકિસ્તાનનો પરાજય, ઇંગ્લેન્ડે 4-3થી ટી-20 સીરિઝ જીતી રચ્યો ઇતિહાસ

Translate »