Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

કેન્દ્રશાસિત દીવમાં જિલ્લા લેવોનો ફૂટબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો . .

કેન્દ્રશાસિત દીવમાં જિલ્લા લેવોનો ફૂટબોલ કાર્યક્રમ યોજવામાં આવ્યો

સવારે વહેલા વિદ્યાર્થીઓ પહોંચ્યા ગ્રાઉન્ડ પહોંચ્યા અને ફૂટબેલ મેચની તૈયારીઓ કરવામાં લાગી ગયા તેમાં વિશેષ માહિતી લોકોને આપવામાં આવી હતી જિલ્લા લેવોનો કાર્યક્રમ હોવાને કારણે સૌ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અનેક લોકોએ મહેનત કરી હતી

કેન્દ્ર પાસે દીવમાં આજે જિલ્લા લેવર નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને કાર્યક્રમમાં ખાસ કરીને દીવ જિલ્લા કલેકટર તેમજ શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ફૂટબોલ વિશે માહિતી આપી હતી વહેલી સવારે ચાલતો કાર્યક્રમ 12:00 વાગે પૂર્ણ કરવામાં આવ્યો હતો તેમાં વિશેષ માહિતી આપવામાં આવી હતી સવારથી ઉડતા પ્રાથમિક શાળાઓના તેમજ પ્રાઇવેટ શણા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ એ પહોંચ્યા હતા અને ફૂટબોલ મેચ રમાયો હતો તેમાં કુલ નવ ટીમ હાજર હતી અને પોતપોતાની ટીમને જીતાડવા માટે સખત મહેનત કરતા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે તમામ શિક્ષકો તેમજ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો

संबंधित पोस्ट

આજે કરો યા મરો નો મુકાબલો,ભારત Vs શ્રીલંકા સાંજે 7.30 વાગે,ભારત આજના મુકાબલામાં ફેવરિટ

Karnavati 24 News

પાકિસ્તાનની બેઇજ્જતી, થાઇલેન્ડે મહિલા ટીમને એશિયા કપમાં પ્રથમ વખત હરાવી

Pakistan Vs England T20 WC Final: ઇગ્લેન્ડે બીજી વખત જીત્યો ટી-20 વર્લ્ડકપ, પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવ્યું

Karnavati 24 News

રંગીલું રાજકોટ ક્રિકેટમય બનશે: આવતીકાલે બંને ટીમના ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે

Karnavati 24 News

હવે વિદેશી ટીમો સાથે રમાશે IPL: જય શાહે કહ્યું- ICC પાસે અઢી મહિનાની બારી માંગીશું, દુનિયાભરમાં અમારી લોકપ્રિયતા વધી છે

Karnavati 24 News

રવિન્દ્રસિંહ જાડેજાઃ અલ્લુ અર્જુનના અવતારમાં જોવા મળતા પુષ્પાના ‘ભૂત’ પર સવાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની તસવીર વાયરલ

Karnavati 24 News
Translate »