Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ચૂંટણીઓ વહેલી યોજાય તો નવાઈ નહી, વડાપ્રધાનના કાફલામાં ઓપન જીપ સાથે રખાઈ, ઓપન જીપમાં ગાંધી આશ્રમથી બેસી શકે છે,

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ વહેલા યોજાય તો નવાઈ નહીં કેમકે જે રીતે પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે કઠિન રાજ્યો એવા ઉત્તરાખંડ અને યુપીની અંદર તેમજ જીત મેળવી છે તે જોતાં લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં વહેલી આવી શકે છે કેમકે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસનો પ્રવાસ ગુજરાતમાં કર્યો અને રોડ શો થી તેની શરૂઆત કરી તેનો અંદેશો કહી શકાય છે.

લોકો આતુરતાથી રાહ જોઇને બેઠા હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ થી આગળ ના ભાગે ઊભા રહી દરવાજો ખોલી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ રસ્તાઓ પર ફૂલો થી તેમનું સ્વાગત કર્યું. લોકો હજુ પણ એટલા જ વડાપ્રધાન ની ઝલક માટે આતુર છે જેટલા પહેલા રોડ શોમાં હતા.
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ બીજો રોડ શો છે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના કાફલા માં ખુલી જીપ હોવાથી બની શકે છે કે તેઓ ગાંધી આશ્રમ બાપુ ના આશ્રમની મુલાકાત લઈ શકે છે અને ગાંધી આશ્રમ બાદ ખુલ્લી જીપમાં બેસી થોડી વાર બાદ લોકોનું અભિવાદન તેઓ ખુલ્લી જીપમાં ઝીલી શકે છે.
 જેમ કે આગળના બંને રોડ શોમાં તેઓ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. પ્રધાન નરેન્દ્ર મોદી આવતાની સાથે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે ઉત્સાહ સાથે તેમને સ્માઈલ આપી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો.

संबंधित पोस्ट

દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા ડભવા ગામ ખાતે સગાઈ પ્રસંગમાં દેવગઢ બારીયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષાર સિંહ બાબા એ હાજરી આપી

Karnavati 24 News

 જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા યુનિવર્સીટીના પેપર લીકનો વિરોધ

Karnavati 24 News

 માળિયાના પ્રાણ પ્રશ્નો મામલે મહિલા શક્તિ સંગઠન દ્વારા રેલી યોજી આવેદન

Karnavati 24 News

પશ્ચિમ બંગાળ ના TMC સાંસદ વિરુદ્ધ ભરૂચ માં અપાયું આવેદનપત્ર

Karnavati 24 News

પંજાબ સરકારનો મોટો નિર્ણય, આ 424 VIP લોકોની સુરક્ષા લીધી પરત

Karnavati 24 News

‘ખુદા કભી માફ નહીં કરેગા’, કેજરીવાલના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, જાણો શું છે આખો મામલો