Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

જાફરાબાદના માજી ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી મુખ્યમંત્રી સહિતના અધિકારીઓને રૂબરૂ મળી વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆત કરી….

ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજી ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી જીતુભાઇ વાઘાણી અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી આર.સી.મકવાણા ને રૂબરૂ મળી વિવિધ રજૂઆતો કરી હતી.
રાજુલાના કોવાયા ખાતે પાવનધરા પર પ.પૂ ગીરીબાપુ ની શિવકથા આગામી 8 એપ્રિલ થી શરૂ થઈ રહી છે જેના મુખ્ય યજમાન તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઇ લાખણોત્રા અને આતાભાઇ લાખણોત્રા છે જે કથામાં ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું આ નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો.
આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભરતભાઇ બોઘરા અમરેલી જિલ્લાનું પ્રતિનિધિમંડળ સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક ભાઈ વેકરીયા ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી જિલ્લા ભાજપના બંને મહામંત્રીઓ સુરેશભાઈ ગોધાણી અને પીઠાભાઇ નકુમ રાજુલા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ મીઠાભાઇ લાખણોત્રા તાલુકા ભાજપના પ્રમુખ હરસુરભાઈ લાખણોત્રા બળવંતભાઈ લાડુમોર શુકલ ભાઈ બલદાણીયા બાબુભાઈ કોવાયા દુલાભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે
બન્ને શિવજી ભક્તો આદરિણ મીઠાભાઈ લાખણોતરા તથા આતાભાઇ લાખણોતરા ની મનોકામનાઓ પૂર્ણ થાય તે માટે રદય થી શુભેચ્છાઓ ,,પરમપરભૂ શિવને પ્રાર્થના. મનુભાઈ વાજા પૂર્વ ચેરમેન જીલ્લા આરોગ્ય સમિતિ અમરેલી . ટીબી. દ્વારા ખૂબ ખૂબ આભાર માન્યો હતો…

संबंधित पोस्ट

કોંગ્રેસના રાજકોટના આ મોટો નેતા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા, કરાવી રહ્યા છે સર્વે

Karnavati 24 News

‘અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં મતદારોને જાગૃત્ત કરવા માટે સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાશે

Admin

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન સામગ્રી રવાના

Karnavati 24 News

ગુજરાત સરકાર વીજબિલ નો ભાવવધારો તાત્કાલીક પાછો ખેંચેઃ પોરબંદર કોંગ્રેસ

Admin

સંઘ પ્રદેશ દીવ મ્યુનિ.ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય . . .

Karnavati 24 News

 સુપ્રીમ કોર્ટના ન્યાયધીશે દિન દયાળ પોર્ટની મુલાકાત લીધી

Karnavati 24 News
Translate »