Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

મંત્રીના દીકરાએ ગનથી જે ફાયરીંગ કર્યું એ વીડિયો વાયરલ થયા બાદ જાણો મંત્રી આર.સી. મકવાણાએ શું કહ્યું

રાજ્ય કક્ષાના મંત્રી આર.સી. મકવાણાના દીકરાને ગનથી ફારિંગ કર્યું હતું જેનો વીડિયો વાયરલ થતાં આ વીડિયો ચર્ચામાં રહ્યો હતો મંત્રીના દીકરા પાસે ગન ક્યાંથી આવી તેને લઈને વિડિયો બાદ ચર્ચા થઈ હતી. પરંતુ આ તમામ બાબતોને લઇને સ્પષ્ટતા થઈ હતી કે આ ગણ સાચી નહોતી.

આર.સી. મકવાણા મીડિયા સામે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, વીડિયોમાં તમે જે જોઈ થયા છો તે હકીકતમાં સાચી ગન નથી. મારા પુત્ર પાસે જે ગણ હતી એ એક રમકડુંખો શકાય તેવું તેમણે જણાવ્યું છે. સિક્યુરિટી ગનથી ફાયરીગ થયું છે બંધુકથી નથી થયું તેવી સ્પષ્ટ તા તેમને કરી છે.
 આર સી મકવાણાએ વધુમાં કહ્યું કે, મારા પુત્રે સિક્યુરિટી ગનથી ફાયરીગ કર્યું છે. આ માત્ર પ્લાસ્ટિકનું રમકડું છે બંદૂક નથી. 3000 રૂપિયાની કિંમતની આ બંદૂક છે. તેની ભુંગળીમાંથી એ પ્રકારની છે કે તે અવાજ ફક્ત કરે છે. તેનું વજન વધુ હોય છે.
નાની ઉંમર છે છોકરાઓ પોતે રમતા હતા જેમાં એક છોકરાએ વિડીયો ઉતાર્યો અને મજાક-મજાકમાં આ વીડિયો વાયરલ થયો છે.
ગુજરાત સરકારના મંત્રીના પુત્રનો ફાયરિંગ કરતો વીડિયો તો જે ગનથી થયો એ તો એક રમકડું હોવાનું સામે આવ્યું છે પરંતુ વારંવાર આ પહેલા પણ અનેક વીડિયો ફાયરિંગ ના સામે આવી રહ્યા છે. જેના કારણે યુવાનોમાં જાણે આ ક્રેઝ બની ગયો હોય તેમ લાગે

संबंधित पोस्ट

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આયોજિત પરિવર્તન યાત્રા દેવગઢ બારીયા વિધાનસભા ખાતે આવી પહોંચી

Karnavati 24 News

દરીયાઇ મહેલની સુંદરતા થશે પુૃનર્જીવિત, ફેઝ-ર માટે રૂા.૧૭ કરોડ ૩૪ લાખ મંજૂર

Karnavati 24 News

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

ગુજરાત ઈલેક્શન 2022: પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદ ભાજપ કરશે ઉમેદવારોની પસંદગી, મેરેથોન બેઠક બાદ લેવાશે નિર્ણય

Karnavati 24 News

દુબઈના મશહૂર ઈન્ડિયન આર્ટિસ્ટ શ્રી અકબર સાહેબ દ્વારા તેમના વ્યક્તિત્વ અને તેમણે કરેલા કાર્યોના કેનવાસ અને વોટર ક્લર પેઇન્ટિંગ નો પ્રદર્શન કાર્યક્રમ આર્ટ ગેલેરી સાયન્સ સેન્ટરમાં રાખવામાં આવ્યું

New Education Policy 2020: पाठ्यक्रम में बदलाव को लेकर शुरू हो चुका है काम, रचनात्मकता, संवाद व चिंतन को मिलेगी जगह

Admin