Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પૂર્વ કાેર્પાેરેશન વિપક્ષ નેતા બીજેપીમાં જાેડાશે, C.R. પાટીલ સાથે ફાેટાે શેર કર્યાે

ગુજરાત કાેગ્રેસમાં અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા તરીકે જવાબદારી નિભાવી ચૂકેલા દિનેશ શર્માઅે ગઈ કાલે જ કાેંગ્રેમાંથી રાજીનામું અાપ્યું છે. તેમની સાથે અમદાવાદના 5થી 7 કાેર્પાેરેટર રાજીનામું અાપી શકે તેવી શક્યતા છે. ત્યારે તેઅાે વિધીવત રીકે ભાજપમાં જાેડાશે. જેમને સીઅાર પાટીલ સાથે ફાેટાે શેર કરી ભાજપમાં જાેડાવવા અંગે અેલાન કરી દીધું છે જેઅાે 27 તારીખથી ભાજપમાં જાેડાશે અને કેસરીયાે કરશે.કાેંગ્રેસની પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીથી ઘણા કાેંગ્રેસી નેતાઅાેમાં નારાજગી જાેવા મળી રહી છે ત્યારે તેમાના દિનેશ શર્મા પણ છે જેમને અાકરા પ્રહારાે ગઈ કાલે કાેંગ્રેસ અને રાહુલ ગાંધી પર તેમજ પ્રભારી પર કર્યા હતા અને કંટાળેલા નેતાઅાે માેટા હાેદ્દેદારાેથી નારાજ છે તે પ્રકારની વાતાે સામે અાવી છે.દિનેશ શર્મા અે વાતથી નારાજ છે કે, મારા જેવા નેતાને મળવા માટે પ્રભારી તૈયાર નથી તેઅાે અહીં શું કામ કરવા અાવ્યા છે. કાેંગ્રેસમાં અેજન્સી ચાલી રહી છે તેમ કહી તેમને અાકરા પ્રહારાે રાજીનામું અાપ્યા બાદ કર્યા હતા.જેથી કેન્દ્ર અને સ્થાનિક નેતાઅાે વચ્ચે તાલમેલનાે અભાવ જાેવા મળ્યાે છે. જેમાં અહેઝાદ ખાન પઠાણને વિરાેધ પક્ષના નેતા બનાવવામાં અાવ્યા ત્યારે બે જૂથાે પડી ગયા હતા. અાખરે સહેજાદખાનની નિમણુક થઈ છે પરંતુ હજૂ પણ કાેંગ્રેસના નેતાઅાે નારાજ છે અને જૂજ કાેર્પાેરેટરાેમાં પણ કાેંગ્રેસમાંથી બે પક્ષ બની ગયા છે. પાેતાનું સન્માન જળવાતું નથી તે પ્રકારે તેમને રાજીનામામાં ઉલ્લેખ કર્યાે હતાે.

संबंधित पोस्ट

મનપા ઇમ્પેક્ટ ફી ભરી સેવા સદનને પણ કાયદેસર કરાવશે ?

Admin

રાજ્યમાં સ્વચ્છતામાં ભરૂચે ગત વર્ષ કરતા 49 ક્રમનો કૂદકો લગાવી 15 મો અને અંકલેશ્વરે 9 મો રેન્ક હાંસલ કર્યો.

કોંગ્રેસની રાજગીર છાવણી: ઉચ્ચ જાતિના નેતાઓને ન ગમ્યું સોશિયલ એન્જિનિયરિંગ ફોર્મ્યુલા, રાજેશ રામના પ્રમુખ બનવામાં અનેક કાંટા

Karnavati 24 News

બીજા તબક્કાની 93 બેઠકો માટે પ્રચાર આજથી બંધ. . . .

Admin

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ટુંક સમયમાં પહોંચશે ગાંધીનગર, વિધાનસભાગૃહને 11 વાગે સંબોધશે

Karnavati 24 News

રાજ્યસભા ચૂંટણી 2022: રાજ્યસભાની ચૂંટણીમાં ઘરફોડ ચોરીનો ખતરો, કોંગ્રેસ બાદ હવે BJP અને શિવસેનાના ધારાસભ્યો રિસોર્ટ પહોંચ્યા

Karnavati 24 News
Translate »