Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

મુકેશ અંબાણીએ સારી રીતે પચાવી હતી પિતા ધીરૂભાઈની આ 5 શીખને, જે તમારે પણ જાણવી જરૂરી છે..

સફળ બિઝનેસમેનમાં જો કોઈનું નામ ટોચની યાદી પર આવતું હોય તો તે છે મુકેશ અંબાણી. સૌ કોઈ વિચારતુ હશે કે મુકેશ અંબાણી કેવી રીતે એક સફળ બિઝનેસ મેન બન્યા હશે. આપણે સૌ જાણીએ છીએ કે મુકેશ અંબાણી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેઓ એક સફળ બિઝનેસ કેવી રીતે બન્યા તે આજે અમે આપને જણાવીશુંમુકેશ અંબાણી પોતાના પિતા પાસેથી 5 એવી શીખ લીધી હતી કે જેને સફળ બિઝનેસમેન બનવામાં તેને કામ લાગી હતી…આવો જાણીએ આ 5 શીખ વિશે….મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર પોતાના પિતા પાસેથી શીખેલી વાતો તેમને સૌથી સફળ બિઝનેસમેન બનવામાં ખૂબ ઉપયોગી બની છે. શું છે આ 5 શીખ….નિષ્ફળતાથી ડરો નહીં તેમાંથી શીખો..દરેક વ્યક્તિને સફળતા અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. તેથી નિષ્ફળતાથી ક્યારેય ડરવુ નહીં અને તેનો સામનો કરવો. તો જ તમને સફળતા મળશે.ટીમ પસંદગીએક સારી ટીમ વગર તમે કશું નથી કરી શકતા. જેથી તમારી ટીમમાં સારા લોકોની પસંદગી કરો. જે બાદ મહેનત કરો. સારી ટીમ તમારો જુસ્સો વધારી દે છે અને મહેનતને સફળ બનાવે છે.શું કરવુંકોઇ પણ કામ શરૂ કરતા પહેલા તમારું લક્ષ્ય નક્કી કરો. તો જ તમે ત્યાં સુધી પહોંચી શકો છો. કોઇ લક્ષ્ય વગર સફળતા મેળવી શકાતી નથી.પોઝિટિવ અપ્રોચતમે ભણો કે કામ કરો, હંમેશા પોઝિટિવ રહેવું જરૂરી છે. જેથી તમે ગમે તે સફળતાને તમારા નામે કરી શકો છો. તમારી પાસે અનેક નેગેટિવ લોકો હશે પરંતુ તમારે તો પોઝિટિવિટી ફેલાવવાની છે અને પોઝિટિવ રહીને ચાલવું.બિઝનેસમાં રીલેશનશીપ નહિ પાર્ટનરશીપ ચાલે છેએક વખત મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ધીરુભાઇ તેમની સાથે પોતાના પુત્ર તરીકે નહિ પરંતુ પાર્ટનરની જેમ રહેતા હતા. બિઝનેસમાં રીલેશનશીપ નહિ પરંતુ પાર્ટનરશીપ ચાલે છે. મુકેશ અંબાણીના જણાવ્યા અનુસાર, તેઓ પોતાના સંતાનોને પણ બિઝનેસમાં પાર્ટનર ગણે છે.

संबंधित पोस्ट

ડોક વ્રણ સતત લેપટોપ અથવા ડેસ્કટોપ પર કામ કરે છે? તો આ ઉપાયથી રાહત મળશે

Karnavati 24 News

તમારા કામનું / સફેદ વાળને આ વસ્તુની મદદથી બનાવો નેચરલ બ્લેક, ડાઈ પણ લગાવવાની જરૂર નહીં પડે

Admin

સતત લેપટોપ સામે બેસીને ડોક અને પીઠ રમણ ભમણ થાય છે? તો અપનાવો આ ઉપાય…

Karnavati 24 News

ઘરમાં વંદાના ત્રાસથી કંટાળી ગયા છો? તો આ ઉપાયોથી ભગાડી દો ફટાફટ

Karnavati 24 News

આ મસાલેદાર અથાણું કારેલા અથાણાની રેસીપી: ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનું અથાણું બનાવો

Karnavati 24 News

હેલ્થ ટીપ્સ: દરેક નવી માતાએ આ 7 બાબતોનું ધ્યાન રાખવું જોઈએ

Karnavati 24 News