Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

રાત્રે સુતા પહેલા તમે પણ પાણી પીતા હોય તો આ વાત ખાસ જાણી લો, નહીં તો…

રાત્રે સુતા પહેલા તમે પણ પાણી પીતા હોય તો આ વાત ખાસ જાણી લો, નહીં તો…આપણા દેશમાં દેશી રીતો જ કામ આવી શકે. જેમ કે સવારની શરૂઆત બેડ ટી અથવા કોફીથી કરવાના બદલે હુંફાળું કે થોડું ગરમ પાણી પીને કરવાથી તમારું જીવન ચમત્કારી રૂપથી બદલાઈ શકે છે. ખાલી પેટે હુંફાળું પાણી પીવું સ્વાસ્થ્ય માટે કેટલું લાભદાયક હોઈ શકે છે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. આ સાથે જ રાત્રે સુતા પહેલા પાણી પીવુ જોઈએ કે નહીં તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ.આવો જાણીએ કે રાત્રે સુતા પહેલા પાણી પીવુ જોઈએ કે નહીં…આપણું 70 ટકા શરીર પાણીથી બનેલું છે. જેથી યોગ્ય માત્રામાં પાણી લેવું ખુબ જ જરૂરી છે. જો પુરતા પ્રમાણમાં પાણી નહીં લો તો શરીર ડિહાઇડ્રેટ થઈ જશે. સાથે જ અનેક સમસ્યા પણ આવશે.ૉરાત્રે પાણી પીવું કે નહીં?નિષ્ણાંતોનું માનવું છે કે રાત્રે સૂતા પહેલા પાણી પીવું જરૂરી છે. કારણ કે તેનાથી ખોરાક પચવામાં સરળતા રહે છે. આ ઉપરાંત પાણીને કારણે વિટામિન અને મિનરલ્સ પણ શરીરમાં શોષાય છે. પાણી પીવાથી મેટાબોલિઝમ સ્વસ્થ રહે છે અને ટોક્સિન્સ અને વેસ્ટ પ્રોડક્ટ્સને બહાર કાઢવામાં કોઈ સમસ્યા નથી થતીરાત્રે નવશેકું પાણી પીવાથી શરીતનું તાપમાન વધી જાય છે, જેથી શરીરનું મેટાબોલિક રેટ વધી જાય છે. મેટાબોલિક રેટ વધવાથી કેલરી બર્ન કરવામાં શરીરની ક્ષમતા વધે છે. રાત્રે સુતા પહેલા તમે લીંબુ પાણી, ગ્રીન ટી, હર્બલ ટી અને અન્ય હેલ્ધી પીણાં પી શકો છો.રાત્રે પાણી પીવાથી શરીર સાફ રહે છે. અને ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે અને ભોજન બરાબર પચી જાય છે. જેમને એસિડિટી કે ગેસની સમસ્યા હોય તેમણે રાત્રે પાણી અવશ્ય પીવું જોઈએ.

संबंधित पोस्ट

હોળી દરમિયાન ભુલથી પણ ગર્ભવતી મહિલાઓએ ન કરવું જોઈએ આ કામ….

Karnavati 24 News

જાણો ભારત દેશની અંદર નેત્રદાન કેટલું થઈ રહ્યું છે, કેટલા લોકો કોર્નિયાની બીમારીનો સામનો કરી રહ્યા છે

Karnavati 24 News

વારંવાર તૂટી જાય છે નખ? તો લીંબુના આ 2 ઉપાય તમારા માટે છે બેસ્ટ

Karnavati 24 News

હજુ પણ તમે ઘરમાં એસી ચાલુ કરો છો? તો આજથી જ કરી દેજો બંધ, જાણો કેમ

Karnavati 24 News

नमक जहां आपकी भूख को बढ़ाता है वहीं दूसरी ओर यह आपकी उम्र को भी कम कर सकता है

Karnavati 24 News

બહાર મળે તેવી સ્વાદિષ્ટ ને સોફ્ટ તલની ગજક ઘરે બનાવવાની રેસીપી

Admin