ગઈકાલે સુરત જીલ્લાના કીમ ગામે પતિ દ્વારા પત્નીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી અને જેને લઇ કીમ ગામ માં ભારે ચક્ચાર મચી જવા પામી હતી ,૨૨ વર્ષીય કિરણ ગૌડ નામની મહિલાના ૬ માસ પહેલાજ હરિશ્ચંદ્ર ગૌડ નામના વ્યક્તિ સાથે લગ્ન થયા હતા ,છેલ્લા ચાર માસ હતી હરિશ્ચંદ્ર પત્ની ના ઘરે ઘર જમાઈ બની ને રેહતો હતો ગતરોજ હરિશ્ચંદ્ર સાંજના સમયે ચાર દિવસ પછી ઘરે આવ્યો હતો અને રાત્રી દરમ્યાન પત્ની સાથે કોઈ બાબતને લઇ બોલાચાલી થતા પેટ તેમજ ગુપ્તાંગના ભાગે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી ત્યારબાદ ચપ્પુ ગુપ્તાંગમાજ રાખી ત્યાંથી ફરાર થી ગયો હતો ,ઘટના ની જાણ પોલિસને થતા કીમ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી