ભાવનગર જિલ્લા ગ્રામ્ય ને જોડતા લાઠી અને ગારીયાધાર તાલુકાને જોડતા સીધા રસ્તાની સારી સુવિધા મળી હોવા થી સ્થાનિક અગ્રણી રાહદારી ઓ એ ઠુંમર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો રસ્તા ના પ્રારંભ કાર્યક્રમ માં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ કાકડીયા ઠાંસા ગામના સરપંચ રમેશભાઈ નવાપરા ઉપસરપંચ સંજયભાઈ નાગજીભાઈ માણીયા હિંમતભાઈ ઈસામલિયા દામનગર જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય ભોળાભાઈ બેટરી રાજેશ બામણીયા ઝીણાભાઈ દેવજીભાઈ જીવાણી ડાયાભાઈ અશ્વિનભાઈ મોહનભાઈ મુળીયાપાટ સરપંચ બાબુભાઈ સંજયભાઈ પ્રવીણ ભાઈ નરેશભાઈ સુવાગઢ ગામ સરપંચ મુકેશભાઈ ડાભી મનસુખભાઈ મેર બાબુ પરમાર લવજીભાઈ મકવાણા દુલાભાઈ જીવાણી હિંમતભાઈ સાવલિયા સહિતના ત્રણ ગામના ગ્રામજનો એ તાલુકા કોંગ્રેસ અગ્રણી સ્વ રામજીભાઈ ઈસામલિયા ને પુષ્પાજંલી આપી હતી ઉપસ્થિત ત્રણેય ગ્રામ્ય વિસ્તારો ના સ્થાનિક અગ્રણી ઓ સરપંચ શ્રી સદસ્ય એ શ્રી રસ્તા ઓના કામો થી ધારાસભ્ય શ્રી ઠુંમર પ્રત્યે આભાર વ્યક્ત કરી ધારાસભ્ય ની કામગીરી ને બિરદાવી હતી