Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત અને એક ઇજાગ્રસ્ત



(જી.એન.એસ) તા.૧૫

ગાંધીનગર,

રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને એક ઇજા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદલીંબડી હાઇવે પર મોડી રાત્રે થેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. દેવપરા ગામના પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. રાજ્યમાં વિવિધ માર્ગ અકસ્માતમાં ત્રણના મોત થયા છે અને એક ઇજા પામ્યો છે. સુરેન્દ્રનગરમાં અમદાવાદલીંબડી હાઇવે પર મોડી રાત્રે થેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. દેવપરા ગામના પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. અજાણ્યા વાહનચાલકે રાહદારી યુવાનને અડફેટે લીધો હતો. રાહદારી યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. ઉપરાંત બોટાદમાં ભાવનગરઅમદાવાદ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત થયો હતો. હોટેલ પાસે ખાનગી બસની અડફેટે આવતા યુવકનું મોત થયું હતું. ઘટનાસ્થળે યુવકનું કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થવાના પગલે બરવાળા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બરવાળા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુવક કોણ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર દ્વારકા રોડ પર અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત થયું છે. ટ્રક પાછળ બાઇક ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઇક સવાર યુવકનું મોત થયું હતું. બનાસકાંઠામાં ભાભરસુઈગામ હાઇવે પર અકસ્માત સર્જાયો છે. ભાભરના અબાળા ગામ પાસે અકસ્માત સર્જાયો છે. ટ્રેક્ટર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ફોરચ્યુનર કારે ટક્કર મારતા ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું. સદનસીબે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા.

संबंधित पोस्ट

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે બેન્ડે જસપ્રીત બુમરાહ માટે ખાસ ગીત રજૂ કરી તમામનું દિલ જીતી લીધું

Gujarat Desk

કાળઝાળ ગરમી પડતા પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા માંગણી કરાઇ

Karnavati 24 News

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જૂનાગઢ જિલ્લાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે વિવિધ સેવાકીય પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

Gujarat Desk

કેન્દ્રીય ગૃહમંત્રીમંત્રીશ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની 27મી બેઠકની અધ્યક્ષતા કરી

Gujarat Desk

Chief Operating Officer of Mumbai Accused Of Rape, Blackmail Of Polish Colleague Over 6 Years

લતાજીને શ્રદ્ધાંજલિ આપવા ખોડલધામ મંદિરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો

Karnavati 24 News
Translate »