આજ રોજ તા.૨૯/૦૧/૨૦૨૨ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન ના સહકાર થી મણિનગરના મિલ્લત નગર વિસ્તામાં માસ્ક વિતરણ કીટ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં વિરોધ પક્ષના નેતા શ્રી સેજાદખાન પઠાણ,ઇસનપુર પી.આઇ શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ, ડી. સ્ટાફ પી.એ.સાઈ શ્રી ડી. જે. લકુમ્ સાહેબ ના સહયોગ થી મીલત નગર વિસ્તાર ના નાગરિકો ને ૨૫૦ વેક્સિન ના ડોઝ આપવામાં આવ્યા હતા નાગરિક નો વેક્સિન પ્રત્યે ઉત્સાહ વધારવા માટે તેલ ના પાઉચ અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી જેમા હાજર રહેલા કાર્યકર્તા ઓમા ફારુક ભાઇ શેખ, મુસ્તાક ભાઇ પટેલ, લાલા ભાઇ અજમેરી, લાડો બેન સુર્યા નગર હાજર રહયા હતાં.
રિપોર્ટર:
સહિદ કુરેશી
મેહરુંન નિશા
