મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં મતદાન સવારથી નવ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીમાં ૩૭ ઉમેદવારો ઉતર્યા છે જેમાં ટોટલ 1481 જેમાં મતદારો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહુવા માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલને જીતાડવા માટે ગારીયાધાર ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી અને રાજ્યકક્ષાના મંત્રી આરસી મકવાણા મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે મતદાન પ્રક્રિયા સમયે સવારથી જ હાજર રહ્યા હતા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પૂર્ણ થતા 37 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે