Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
દેશ

આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત એરફોર્સ એનસીસી દ્વારા શહીદ દેવાભાઈ ને શ્રદ્ધાંજલિ આપી હતી શહીદો માટે શત શત વંદન કાર્યક્રમ યોજ્યો હતો

ગુજરાત એર સ્ક્રોડન એન. સી. સી. ભાવનગર દ્વારા ૭૩માં પ્રજાસતાક પર્વની પ્રસંગે માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણાથી ભાવનગર જીલ્લા નાં મહુવા તાલુકાના કરમદીયા ગામે ૫૬, રાષ્ટ્રીય રાઈફલ્સમાં ફરજ બજાવતા સિગ્નલમેન શહીદ દેવાભાઈ પરમારનાં વતન પર જઈને પુષ્પ ગુચ્છ અને સ્મૃતિભેટ આપી સલામી સાથે શત-શત વંદન કાર્યક્રમ યોજાયો.જેમાં શહીદ પરિવારની ૩,ગુજરાત એર સ્ક્રોડન એન. સી. સી. ભાવનગર કમાન્ડિંગ ઓફિસર વિંગ કમાન્ડર ત્યાગરાજન સાહેબ, (એ.એન.ઓ) ફ્લાઈંગ ઓફિસર ડૉ. વિરમદેવસિંહ બી. ગોહિલ, પી. આઈ. સ્ટાફ અને એન.સી.સી કેડેટ્‌સ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં ૨૦૧૭ માં શહીદ થયેલા પરિવારને ડીફેન્સ વિભાગના ઓફિસરો દ્વારા રૂબરૂ મળીને સહાનુભૂતિ, લાગણીનો ભાવ પુરો પાડી સાથે તેમની કોઇપણ મુંજવણ, કે સમસ્યા સંદર્ભે માહિતી પ્રાપ્ત કરી તત્કાલ નિકાલ કરવા અંગેનો હતો.

संबंधित पोस्ट

રાષ્ટ્રીય ખનિજ વિકાસ પુરસ્કાર : સમગ્ર દેશમાં ગુજરાત કેટેગરી-3 હેઠળ ગૌણ ખનિજોની ઇ-હરાજીમાં પ્રથમ

Karnavati 24 News

‘મેરી આવાઝ હી મેરી પહેચાન…’ લતા મંગેશકરનું નિધન, સોશિયલ મીડિયા પર આ 2 વીડિયો થઇ રહ્યા છે ખૂબ વાયરલ

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

દિવાળી પર એલપીજી સિલિન્ડર સસ્તું થશે કે મોંઘું? નવીનતમ દરો તપાસો

Admin

જીતુ વાઘાણી પર વાંરવાર કટાક્ષ કરી આપ દિલ્હીમાં રહીને આડકતરી રીતે પ્રચાર કરી રહ્યું છે, જાણો કેમ

Karnavati 24 News

PMનો યુરોપ પ્રવાસ LIVE: મોદી બર્લિન પહોંચતા બાળકોને મળ્યા, ટૂંક સમયમાં જર્મન ચાન્સેલર ઓલાફ શુલ્ઝને મળશે