બધાઈ દો ફિલ્મ આગામી સમયમાં ભૂમિ પેડનેકર અને રાજકુમાર રાવ એક સાથે દેખાશે. આ બંનેની જોડી સિલ્વર સ્ક્રીન પર કમાલ કરી શકે છે. કેમકે, આ ફિલ્મની સ્ટોરી તમામ ફિલ્મની સ્ટોરી કરતા બિલકુલ હટકે છે. આ ફિલ્મની સ્ટોરીનું ટ્રેલર ઘણું રોમાંચક લાગી રહ્યું છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અત્યાર સુધી યું5 ટ્યુબ પર અલગ અલગ ચેનલો દ્વારા રિલીઝ કરાયેલ ટ્રેલરને બે કરોડથી વધુ લોકોએ નિહાળ્યું છે.
આ ફિલ્મની સ્ટોરી એ પ્રકારની છે કે બંને lgbtq કપલની વાત છે. રાજકુમાર રાવ ટ્રેલર જોઈને ગેનો રોલ કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે જ્યારે ભૂમી લેસ્બિયનનો રોલ આગામી ફિલ્મ માટે કરી રહી છે. જેથી આ બંનેની કેમેસ્ટ્રી કઇક અલગ રીતે આ ફિલ્મમાં બતાવવામાં આવી છે.
જેમાં હસબન્ડ અને વાઈફ બંનેને એકબીજામાં કોઇ રસ જ નથી હોતો છતાં પણ તેઓ એકબીજા સાથે રહે છે જેમાં ટ્રેલરમાં રાજકુમાર રાવ ખુદ ભૂમિ પેડનેકર ને લગ્ન માટે પ્રપોઝ કરે છે અને ભૂમિ તેનો સ્વીકાર કરે છે અને આગામી સમયમાં તેમની લગ્ન લાઈફ કઇ પ્રકારે ચાલે છે તે આ ફિલ્મ રિલીઝ થયા બાદ જોવા મળી શકે છે. 11 ફેબ્રુઆરીએ આ ફિલ્મ થઈ રહી છે રિ