અમરેલી-આઝાદી બાદના અમરેલી જિલ્લાના 4 ગાડા કેડાના માર્ગોને મળી મંજૂરી…….
પૂર્વ કૃષિમંત્રી વી.વી.વઘાસીયાની મહેનત લાવી રંગ…….
સાવરકુંડલા-વિજયાનગર, ભેંકરા-લીખાળા, ભોંકરવા-ડેડકડી, અને ઘનશ્યામનગર-રાયડી ગામોના માર્ગોને સરકારે કર્યા મંજુર…..
ગાડા કેડાના માર્ગોને વનવિભાગ દ્વારા મંજુર ન કરાતા હોવાથી સ્થાનિકો હતા હેરાન પરેશાન…….
પ્રથમવાર આ માર્ગોને વી.વી.વઘાસીયાની જહેમતથી મળી મંજૂરી…….
ખેડૂતોમાં ગ્રામીણ માર્ગોને મંજૂરીથી ઉત્સાહ……