Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

વાંકાનેરના મેસરિયા ચેકપોસ્ટ નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ ઝડપાયા

 

 

વાંકાનેર તાલુકાની મેસરિયા ચેક પોસ્ટ નજીકથી સીએનજી રીક્ષામાં નશીલા દ્રવ્યોની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને દબોચી લઈને પોલીસની ટીમે રીક્ષા અને ગાંજાનો જથ્થો તેમજ મોબાઈલ ફોન સહિતનો મુદામાલ જપ્ત કર્યો છે

 

મોરબી એસઓજી ટીમ અને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ સંયુક્ત પેટ્રોલીગ કરતી હોય દરમિયાન વાહન ચેકિંગ કામગીરી વેળાએ મેસરિયા ચેક પોસ્ટ પાસેથી રીક્ષા જીજે ૩૬ યુ ૬૪૧૭ વાળીમાંથી નશીલા દ્રવ્યો ગાંજાનો જથ્થ ચાર કિલોગ્રામ કીમત રૂ ૪૦,૦૦૦ મળી આવતા પોલીસે ગાંજાનો જથ્થો, રોકડ ૧૨,૫૦૦, ૨ મોબાઈલ કીમત રૂ ૬૦૦૦ અને રીક્ષા કીમત રૂ ૬૦,૦૦૦ મળીને કુલ રૂ ૧,૧૮.૫૦૦ નો મુદામાલ કબજે લીધો હતો

અને રીક્ષામાં સવાર આરોપીઓ જાદવ ઉર્ફે ભીમા રામા મુંધવા રહે વાંકાનેર અમરનાથ સોસાયટી, રાજુ રતનભાઈ શર્મા રહે લાલપર મૂળ રહે એમપી વાળો અને બળદેવ વિરમભાઇ ગમારા રહે વાંકાનેર આરોગ્યનગર એમ ત્રણ આરોપીને ઝડપી લઈને એનડીપીએસ હેઠળ કાર્યવાહી કરી વાંકાનેર સીટી પોલીસ મથકમાં આગળની કાર્યવાહી માટે આરોપીને સોપવામાં આવ્યા છે

 

संबंधित पोस्ट

રાજકોટમાં પૈસાની લેતી દેતી વખતે કારમાં સવાર શખ્સોએ યુવકને મારમાર્યો: યુવક સિવિલ હોસ્પિટલમાં દાખલ

Admin

બીટ ગાર્ડ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ફોરેસ્ટરની ધમકી

Admin

ઇકો ગાડીનું સાઈલેન્સર ચોરતી ટોળકી સક્રિય પાર્ક કરેલી ગાડીઓમાથી રાત્રીના સમયે સાઈલેન્સરોની ચોરી

ACB સર્ચ : એસીબીના હાથે ઝડપાયો સુરતનો લાંચય અધિકારી જાણો કેવડી મોટી લાંચ માંગી ?

Karnavati 24 News

કાલાવડના માછરડામાં બનેવીના હાથે સાળાની હત્યા.. પત્નિ અને સસરાની હાલત ગંભીર

Karnavati 24 News

भतीजे ने किया अपनी मां समान चाची के साथ दुष्कर्म।

Admin
Translate »