Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

ACB સર્ચ : એસીબીના હાથે ઝડપાયો સુરતનો લાંચય અધિકારી જાણો કેવડી મોટી લાંચ માંગી ?

અનેક ગુના કરતા ગુનેગારો ને પેસા કમાવાની ઘેલછામાં વખતો વખત અનેક ગરીબ જનતા પાસે થી સરકારી અધિકારીઓ જે દરેક નહિ પરંતુ અનુક ભ્રષ્ટ સરકારી બાબુઓ લાંચ લેતા હોય છે અને કેટલી વાર સેર ને સવા સેર મળી જતા પણ હોય છે ત્યારે હાલ આવ્યુજ ક્યાંક સુરત શહેરમાં થી સામે આવ્યું છે. ત્યારે મળતી માહિતી અનુશાર સુરત શહેરના નાનપુરા સ્થિત આવેલ સેન્ટ્રલ જી.એસ.ટી. ભવનના બીજા મળે કે જ્યાં સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગની આવેલી ઓફીસમાજ એસીબી એ છટકું ગોઠવી આરોપી એવા સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગ, નાનપુરા, સુરત, વર્ગ-ર ના એવા આરોપી સુશીલકુમાર સુંદરપ્રસાદ અગ્રવાલ જે એસીબીની સફળ સફળ ટ્રેપ માં રંગે હાથે ઝડપાઈ ગયા હતા.

જ્યાં ફરીયાદી ટેક્ષ કન્સ્લટીંગનું કામ કરે છે. અને સાહેદની પેઢીના જી.એસ.ટી. રીફંડનું કામ સાહેદે ફરીયાદી ને સોપેલ હતું, જેથી ફરીયાદીએ આ અંગે જરૂરી કાર્યવાહી કરી હતી. અને આરોપી એવા સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગ, નાનપુરા, સુરત, વર્ગ-ર ના એવા આરોપી સુશીલકુમાર સુંદરપ્રસાદ અગ્રવાલ એ ફરીયાદીને સંપર્ક કરી તેઓની ઓફિસે બોલાવિ અને જી.એસ.ટી. રીફંડના નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે રૂ.૫,૦૦૦- લાંચની માંગણી કરવામાં આવી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ના હતા, જેથી ફરીયાદીએ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી અને જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કરતા આરોપી સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જી.એસ.ટી. અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગ, નાનપુરા, સુરત, વર્ગ-ર ના એવા આરોપી સુશીલકુમાર સુંદરપ્રસાદ અગ્રવાલ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૫,૦૦૦- ની લાંચની માંગણી કરી, અને લાંચની રકમ સ્વિકારી સ્થળ ઉપર પકડાઈ ગાયો હતો. જ્યાં આરોપીને એસીબી એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

संबंधित पोस्ट

 લાલપુરમાં રીક્ષામાં પેસેન્જર ભરવા બાબતે એક રીક્ષા ચાલકે અન્ય પર હુમલો કરી માર માર્યો

Karnavati 24 News

ઉનાના નાંઠેડ ગામમાં ઢોર માટે ઢાળિયુ બનાવતા આધેડ પર હુમલો, ફરિયાદ નોંધાઇ

Karnavati 24 News

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો, રવિવારે જ પીએમએ બતાવી હતી લીલી ઝંડી

Admin

 કોર્ટમાં આધેડનો ઝેરી દવા પી જીવન ટુંકાવવાનો પ્રયાસ

Karnavati 24 News

હળવદ તાલુકામાં તસ્કરોનું નાઈટ પેટ્રોલિંગ, મંદિરને નિશાન બનાવી ચોરી કરી

Karnavati 24 News

मेरठ : नर्सिंग की छात्रा ने फांसी लगाकर कर करी आत्महत्या,कम नंबर को लेकर थी तनाव में

Admin