જૂનાગઢના જુલાઈ વાળા વિસ્તારમાં કામ ધંધો કરવા અંગે ઠપકો આપતા જમાઈ એ સસરા ને મારી બે લાખ માંગ્યા હતા અને મારી નાખવા અને ખોટો કેસ કરવા ધમકી આપી હતી ઈમ્તિયાઝ પંજા અને રુખસાર અક્રમ ઝઘડો કરતા હતા અને અક્રમ કોઈ કામ ધંધો કરતો ન હોવાથી તેના સસરા ગુલામ મહંમદ હુસેન અન્સારીએ તેને ઠપકો આપ્યો હતો આથી અક્રમે ઉશ્કેરાઈ જઈ સસરા ગુલામ મહંમદ ને થપડ મારે બે લાખ રૂપિયા માંગ્યા હતા