Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

હવે થી મુસાફરીની તારીખ બદલાય તો ટિકિટ કેન્સલ ન કરાવશો, આ રીતે બદલી શકશે ટિકિટની તારીખ

રેલવેના નિયમ મુજબ ટિકિટ કેન્સલ કર્યા વગર પ્રવાસની તારીખ પણ તમે આગળ કે પાછળ કરી શકો છો. તમારી મુસાફરીની તારીખ બદલવા માટે, તમારે ટ્રેનના પ્રસ્થાનના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં બોર્ડિંગ સ્ટેશનના સ્ટેશન મેનેજર અથવા કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટર પર જવું પડશે અને એપ્લિકેશન આપવી પડશે. રેલવેથી મુસાફરીની તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને છે.

તમે ટ્રીપના ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો. હા, તમે તમારી અનુકૂળતા મુજબ તમારા ડેસ્ટિનેશન સ્ટેશનને બદલીને તમારી યાત્રા આગળ વધારી શકો છો. આ માટે તમારે ટ્રેનમાં ટીટીઈ પાસેથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ ખરીદવી પડશે. જ્યાં સુધીની તમારી પાસે ટીકીટ  છે, તમારે આગળ જવા માટે ત્યાંથી ડેસ્ટિનેશન સ્ટેશન સુધીની ટિકિટ લેવી પડશે.

  • તારીખ બદલવા પર હવે ટ્રેનમાં ટીકીટ નહિ કરવી પડે કેન્સલ 
  • તારીખ બદલવાની સુવિધા ઓનલાઇન અને ઓફલાઇન બંને 
  • ડેસ્ટિનેશન સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો તમે

संबंधित पोस्ट

Beautiful Places: दुनिया कितनी खूबसूरत है इन तस्वीरों में देखिए, एक बार घूमने जाएंगे तो दिल कहेगा ‘वाह-कितना सुकून है’

Admin

ગ્રીન ઈકો બજાર કર્ણાવતી ક્લબમાં ટકાઉ જીવનને પ્રોત્સાહન આપે છે

Karnavati 24 News

अगर आपको भी पैसों से जुड़ी समस्याएं आ रही है तो इन आदतों को आज ही छोड़े

Karnavati 24 News

बढ़ती आलोचना के बाद इंस्टाग्राम ने टिकटॉक-स्टाइल के बदलावों को वापस लिया

Karnavati 24 News

क्या पेपर पर ड्रॉ हुई मछली हो सकती है जिन्दा? इस शख्स ने सच में कर दिया मछली को जिन्दा

Karnavati 24 News

आदरणीय पवार साहेब यांच्या वाढदिवसा निमित्त घेतलेल्या धार्मिक कार्यक्रमचा कार्य

Karnavati 24 News
Translate »