જૂનાગઢના જવાહર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ના ઉતારા વિભાગ ખાતે આજથી વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય પ્રધાન પ્રયાન્સી મંડળ અને પ્રબંધ સમિતિની બેઠક યોજાશે જેમાં વિહિપના અધ્યક્ષ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી સમાજમાં થઈ રહેલા સંસ્કારોના અમૂલ્ય સહિતના મુદ્દે મંથન કરશે