સુપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ રાખવામાં આવી છે ભારે પવન ને કારણે ફેરીબોટ સર્વિસ બંધ રાખવામાં આવી છે ભારે પવન અને હવામાન ખરાબ હોવાના કારણે ફેરીબોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઓખા જીએમબી દ્વારા સ્થાનિકો અને યાત્રિકો ની સલામતી માટે નિર્ણય લેવાયો છે ભારે પવન અને દરિયા માં કરન્ટ ના કારણે જીએમબી એ ફેરીબોટ સર્વિસ કરી બંધ રાખવામાં આવી છે હજારો શ્રદ્ધાળુઓ બેટ દ્વારકા બોટ મારફતે દર્શને જતા હોય છે ત્યારે આજે ભારે પવનના કારણે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ ફેરી બોટ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય જી એમ બી દ્વારા લેવામાં આવ્યો છે.