રાજ્સ્થાન નાં આદિવાસી પરીવારની 12 વર્ષની દીકરી સુશીલા મીણા જેનો હાલ સોશીયલ મીડીયા પર એક ક્રિકેટ રમતાં બોલીંગ કરતો વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેને લઇને ક્રિકેટ નાં ભગવાન સચિન તેંડુલકર ઝહીર ખાન ને ટેગ કરીને બાળા ની પ્રસંશા કરી હતી.

previous post