Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

એક જ શ્વાને 10 થી વધુ લોકોને કરડી ખાતા ગ્રામજનો માં ભય નો માહોલ



(જી. એન. એસ)તા 6

વડોદરા

વડોદરા ગ્રામ્યમાં આવેલા વાઘોડિયાના ફ્લોડ ગામે રખડતા શ્વાનથી લોકો પરેશાન થઇ ગયા છે. એક જ રખડતાં શ્વાને આખું ગામ માથે લીધું છે.હાલ માં એ શ્વાન એ 10 લોકો ને  કરડી લેતા તમામને સારવાર લેવી પડી છે જેમાંથી 3 લોકો ઝોયા ખાન (ઉં. 13), નૂર મહંમદ કાસમ (ઉં. 40) અને ગણપત પરમાર (ઉં. 52)  ને વધુ અસર થવાથી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. હાલ માં ગ્રામજનો આ સમસ્યાનો કાયમી ઉકેલ ઇચ્છી રહ્યા છે માટે શ્વાનને સત્વરે રેસ્ક્યૂ કરીને ગ્રામજનોને ભયમુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે. ગત સપ્તાહ માં અન્ય વિસ્તાર માં આવી જ ઘટના બની હતી જેમાં શ્વાન કરડવા થી એક મહિલાનું મોત નિપજ્યું હતું.  આ પ્રકારની ઘટનાઓ અટકાવવા તંત્ર હવે ક્યા પગલાં લે છે તે જાણવા નું રહ્યું.

संबंधित पोस्ट

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

Karnavati 24 News

હીરાબાગ ખાતે રામેશ્વર સોસાયટીમાં રહેતી ૨૪ વર્ષીય જાનવી મહેશભાઇ વધાસીયા નવી સિવિલમાં ઇન્ટન ડોકટર તરીકે ફરજ બજાવતી હતી

Gujarat Desk

જંબુસર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં બંધ લેબોરેટરીમાં લાખોની ચોરી

Gujarat Desk

ભરૂચ શહેરમાં આજરોજ ગુજકેટ-૨૦૨૩ ની જાહેર પરીક્ષા કુલ ૧૯ પરીક્ષા કેન્દ્રો પર ૩૬૪૨ જેટલાં ઉમેદવારોએ પરીક્ષા આપી.

Admin

પાટડી ITIના પ્રિન્સિપાલ પર હુમલો કરનારા બે વિદ્યાર્થીઓને દસ વર્ષની સજા થઇ

Gujarat Desk

૩૮મી નેશનલ ગેમ્સમાં સુરતની બે દીકરીઓએ ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું

Gujarat Desk
Translate »