Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય માય ભારત અને નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા અંતર રાજ્ય  યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું સમાપન


(જી.એન.એસ) તા. 19

ગાંધીનગર,

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા તારીખ ૧૫મી ફેબ્રુઅરીથી ૧૯મી ફેબ્રુઅરી સુધી અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો સમાપન કાર્યક્રમ તારીખ ૧૯મી ફેબ્રુઆરીની રોજ કરવામાં આવ્યું. આ કાર્યક્રમાં હરિયાણા રાજ્યના કુલ ૫ જિલ્લાઓ ફરીદાબાદ, જીંદ, રોહતક , પાનીપત અને ભિવાનીના ૨૭ યુવાનો ભાગ લીધું. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના નિર્દેશક શ્રી દુષ્યંત ભટ્ટ, તસવીરે ગાંધીનગરના તંત્રીશ્રી કશ્યપભાઈ નિમાવત, શ્રી કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમાપન કાર્યક્રમ દરમિયાન જિલ્લાઓના ટીમ લીડર દ્વારા કાર્યક્રમના સંદર્ભે પોતાના પ્રતિભાવ રજૂ કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અધિકારીશ્રી કચેરી નેહરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને માય ભારત ગાંધીનગર દ્વારા કરવામાં આવ્યું.

संबंधित पोस्ट

૭૬મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

Gujarat Desk

પાટણના માતરવાડીમાં 10 લાખના ખર્ચે બોર બનાવવાનું ભૂમિ પૂજન કરાયું

Karnavati 24 News

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં આવતા રાજકોટ-હાપા સેક્શનમાં સ્થિત પડધરી-ચાણોલ-હડમતીયા ખાતે ડબલ ટ્રેકમાં કામકાજ

Gujarat Desk

23 માર્ચ સુધી પાટીદારો પર થયેલા કેસ પાછા નહી ખેચાય તો ફરી આંદોલન: હાર્દિક પટેલ

Karnavati 24 News

વડાપ્રધાનશ્રીના હસ્તે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ

Gujarat Desk

રાજ્યની દીકરીઓને અભ્યાસ કરવા માટે ચાલીને શાળાએ જવું ન પડે એ માટે અમલી કરેલી ‘સરસ્વતી સાધના યોજના’ લાખો પરિવારો માટે આશીર્વાદરૂપ: મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk
Translate »