Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાજસ્થાનના બાલોતરામાં કાર અને જીપ વચ્ચે ભયંકર અકસ્માત; એક જ પરિવારના 5 સભ્યોનું દુખદ અવસાન



(જી.એન.એસ) તા. 4

બાલોતરા,

રાજસ્થાનના બાલોતરામાં એક ભયંકર માર્ગ અકસ્માત થયો હતો જેમાં કારમાં જઈ રહેલા એક જ પરિવારના 5 સભ્યોનું એકસાથે દુખદ અવસાન થયું છે તો આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા હતા.

આ અકસ્માત બાબતે પોલીસ મીડિયા સૂત્રોને જણાવ્યા અનુસાર, બાલોતરામાં એક દુ:ખદ અકસ્માત થયો હતો. જ્યાં એક કાર જીપ સાથે અથડાઈ હતી. જેના કારણે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં 8 લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યા જ્યાં તેમની સારવાર ચાલી રહી છે, વધુમાં પોલીસે જણાવ્યું કે ઘાયલોની અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. તેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા. હાલમાં, સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

संबंधित पोस्ट

8 મહિનાની બાળકીની અન્નનળીમાં ફસાયેલી સેફ્ટી પિન બહાર કાઢવાનું એસએસજી હોસ્પિટલમાં સફળ ઓપરેશન  

Gujarat Desk

 અમદાવાદમાં એસપી રિંગ રોડ પર નિર્માણાધીન બ્રિજ ધરાશાયી

Karnavati 24 News

મણીનગર બેસ્ટ હાઇસ્કૂલ પાસે અકસ્માત સર્જાયો

Admin

બાગાયત ખેડૂત હાટમાં ૧૦૦ જેટલા સ્ટોલ્સ પર બાગાયત, ઓર્ગેનિક અને પ્રાકૃતિક કૃષિ પેદાશોનું પ્રદર્શન સહ વેચાણ

Gujarat Desk

પાટણ શહેર ની હેમચંદ્રાચાર્ય જ્ઞાનગ્રંથ ભંડારમાં લાભ પાંચમે જ્ઞાનપંચમીની શ્રદ્ધાપૂર્વક ઊજવણી

Admin

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

Karnavati 24 News
Translate »