Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જૂનાગઢમાં નવાબીકાળના પરી તળાવને સાંજના સમયે ખુલ્લા રાખવા ઉઠતી લોકમાંગ

જૂનાગઢમાં નવાબી સમયે કાળથી જૂનાગઢ શહેરમાં મોતીબાગ ખાતે કૃષિ યુનિવર્સિટીના ઉદ્યાન પરીતળાવ સુંદર જગ્યા આવેલી છે નવાબી સમયની રાચરચીલું આ તળાવનો ઇતિહાસ દર્શાવે છે પરીતળાવ શહેરીજનો માટે એક ફરવા લાયક સ્થળ બની શકે તેમ છે જો કે સવારના ભાગે તો ચાલવા માટે સિનિયર સિટીઝનો તથા અન્ય માટે પરી તળાવ ખુલ્લું હોય છે પરંતુ સાંજના સમયે બંધ રાખવામાં આવે છે આ તળાવની રમણીયતા માં વધારો થાય તેવા સાધનો વસાવી તેમ જ બાળકો માટે બાલવાટિકા અને બોટની વ્યવસ્થા પણ કરવા માંગણી ઉઠી છે ખાસ કરીને શહેરી જનો પોતાના બાળકો સાથે પરી તળાવ તથા મોતીબાગ ની મુલાકાત લેવા અને મુક્ત વાતાવરણનો લાભ લઇ શકે તે માટે સાંજે ૫ થી ૮ દરમ્યાન પરી તળાવ ને ખુલ્લુ રાખવા તેમ જ મોતી બાગમાં આવેલી પાણી પરબ બંધ હોય તે પણ તાત્કાલિક શરૂ કરવા અને મોતીબાગ પરી તળાવ ફરવા માટે ખુલ્લું રાખવામાં આવે તેવી સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિને લેખિત રજૂઆત કરવામાં આવી છે

संबंधित पोस्ट

સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ દ્વારા સૌ પ્રથમ વખત મીડિયા કર્મીઓ સાથે સીધા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Karnavati 24 News

ગુજરાતનું પ્રથમ બજેટ 1960માં રજૂ કરાયું ત્યારે 114.92 કરોડનું હતુ, જાણો અજાણી વાતો

Karnavati 24 News

શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યા વધે છે, જાણો તેની પાછળના સૌથી મોટા કારણો અને ઉપાયો

Admin

 જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવું જીમ આવ્યું તૈયાર કરવામાં

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

 શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રમાં સેલ્યુટ તિરંગા ગુજરાત પ્રદેશની વિવિધ યોજનાઓનું આયોજન

Karnavati 24 News