Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

“NCP શહેર પ્રમુખ આકાશ સરકાર” ને એસ્ટેટ વિભાગ ના અધિકારી દ્વારા “જાતિવાદક” શબ્દો બોલવામાં આવ્યા

તા.7 શનિવાર ના રોજ બપોરે આકાશ સરકાર RTI ના કામ થી મણિનગર દક્ષિણ ઝોન કચેરી એ ગયા હતા ત્યાં દિપક બનસાલી નામ ના અધિકારી ને ખેર ખબર પૂછતાં આકાશ સરકાર ને જાતિવાદક શબ્દો જેવા કે ઢેઢાઓ હવે શહેર પ્રમુખ બન્યા છે આકાશ ભાઈ એ આવુ ના બોલવાનું કેહતા તેઓ ને માર મારવાની અને જોઈ લેવાની ધમકી પણ આપી આથી અમદાવાદ “કોર્પોરેટર શ્રી નિકુલ સિંહ તોમર, ગુજરાત NCP યુવા પ્રમુખ જીગ્નેશ જોશી, પ્રદેશ મહામંત્રી વિવેક ધર્મિધિકારી અને NCP કાર્યકરો” સહીત રામબાગ પોલીસ સ્ટેશન FIR કરવા ગયા હતા ત્યાં હાજર પી.આઈ ગોહેલ સાહેબ કહયું કે અમે તપાસ કરી ને FIR નોંધીશુ અમદવાદ દક્ષિણ ઝોન ડેપ્યુટી કમિશનર શ્રી દિપક ત્રિવેદી ને મળતા અમારા એડિટર સાહેબ ને જણાવ્યું કે જો બનસાલી કસૂર વાર હશે તો ચોક્કસ થી સવિંધાન નો આદર કરતા સસ્પેન્ડ પણ કરીશુ અને જો સજા ની બીજી કોઈ પણ જોગવાઈ હશે તો એ પણ કરીશુ.

તા. 9 ને સોમવાર રોજ આકાશ સરકારે”ડેપ્યુટી કમિશનર દિપક ત્રિવેદી” ને અને “અમદાવાદ મેયર શ્રી કિરીટ પરમાર” ને આવેદન પત્ર આપ્યું છે અને એમને સંવિધાન પર વિશ્વાશ છે અને જો તંત્ર કોઈ પણ પગલાં નહિ લે તો NCP ગુજરાત દ્વારા ઉગ્ર આંદોલન કરશે.

એડિટર : દિપક રાઠોડ

संबंधित पोस्ट

યુવતીના સરઘસે કોને કોને નિર્વસ્ત્ર કર્યા?

Karnavati 24 News

न्यूज़रीच ने स्टार्टअप स्टेयर्स द्वारा की गई पहल `ग्रोथ एक्सिलरेशन प्रोग्राम विद 4आई’ के अंतर्गत फंड जुटाया.

Admin

यूक्रेन से भारतीयों को निकालने की कोशिश जारी, कल फिर पीएम मोदी करेंगे CCS की बैठक

Karnavati 24 News

વિસાવદરના મોટી માણપરી ગામ ખાતે ખેડૂત મહાસંમેલનનું આયોજન

Karnavati 24 News

हमेशा ठंडे रहने वाले ब्रिटेन और यूरोपीय देशों में भीषण गर्मी ने अंग्रेजों के छक्के छुड़ाये, सारे गोरे लोग भुने नजर जा रहे हैं

Karnavati 24 News

પાકિસ્તાને 8 ભારતીય માછીમારોને તેમની બોટ સાથે પકડી લીધા, ગોળીબારની પણ શંકા છે

Karnavati 24 News
Translate »