પોલીસ મુખ્ય મથક અમદાવાદ શહેર હસ્તકની કે કંપની ખાતે ફરજ બજાવતા વુમન્સ હેડ કોસ્ટેબલ પ્રિયંકા ધીરજલાલ પરમાર XI લેટીન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ -2024 બેડમિન્ટન રમતમાં ભારત (ગુજરાત ) અમદાવાદ ની મહેનત રંગ લાવી XI લેટીન અમેરિકન પોલીસ અને ફાયર ગેમ્સ -2024 બેડમિન્ટન માં વુમન હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા ધીરજલાલ પરમારે બેડમિન્ટન મહિલા સિંગલ માં ગોલ્ડ મેડલ તથા બેડમિન્ટન મિક્ષ માં ગોલ્ડ મેડલ એમ બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા ને રમણજી સોલંકી તથા નૈહર વેલ્ફેર ફાઉન્ડેશન ના રાજ લક્ષ્મીબેન શર્મા એ અભિનંદન પાઠવ્યા ને ભવ્ય સ્વાગત કર્યું.
કર્ણાવતી તરફથી વુમન હેડ કોસ્ટેબલ પ્રિયંકા ધીરજલાલ પરમાર ને ખૂબ ખૂબ અભિનંદન 💐