(જી.એન.એન) તા.૧૨
અમદાવાદ,
તે ધ્યાન માં લઇ સૌરાષ્ટ્ર જનતા પક્ષ, પરશુરામ સેવા ટ્રસ્ટ ના સભ્યો દ્વારા પોલીસ સહકાર સાથે 800 થી વધુ દ્વી ચક્ર વાહનો ઉપર મફત સેફ ગાર્ડ લાગવા ની કામગીરી યોજવા માં આવી. નિકોલ વિસ્તાર માં આવેલ તક્ષ શીલા સ્કૂલ ચોકડી પાસે આવતા જતા વાહન ચાલકો એ તેનો લાભ લીધો તેમજ સાંજે નિરાંત ચોકડી અને મણિનગર વિસ્તાર માં પણ આ સેવા આપવા જઈ રહ્યા છે .. આ કાર્યમાં સૌરાષ્ટ્ર જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શક્તિ ઉપાધ્યાય, પરશુરામ સેવા ટ્રસ્ટ ના શ્રી સમીર ઉપાધ્યાય તથા સભ્યો ના સહયોગ થી સફળ કામગીરી કરવા માં આવી હતી.